આંતરાષ્ટ્રીય રાજકારણમાં સંતુલન રાખવું બહુ જરૂરી છે. દુનિયાના રીતે પોતપોતાનાં હિતમાં લઈ હોય એ આદર્શ સ્થિતિ છે, પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી. દ્વિતરફી વેપારને કારણે દેશો એકમેક પર આધાર રાખે એ અલગ વાત છે, પરંતુ ગરીબી અને કુદરતી સંસાધનોની અસંતુલિત વહેંચણીને કારણે ઘણા દેશે મોટાં, સમૃદ્ધ રાષ્ટ્રોની તરફ ખેંચાવું પડે છે અને ઘણે અંશે તો એમના ઓશિયાળા બનીને રહેવું પડે છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
જુદી જુદી રાજકીય અને આર્થિક વિચારધારા તથા શાસનપદ્ધતિને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ એવી બે મુખ્ય ધરીની આસપાસ જ મોટા ભાગનાં રાષ્ટ્રો ફરતાં હતાં. ૧૯૮૦ના અફઘાન યુદ્ધ પછી સોવિયેત સંઘનું વિભાજન થયું અને પરિણામે એના સૌથી મોટા ઘટક એવા રશિયાનું મહત્ત્વ ઘટવા લાગ્યું. જો કે પાછલાં વર્ષોમાં રશિયાએ ચીનને સાથે લઈ અમેરિકા સામે ફરી પોતાનું વર્ચસ જમાવવા માંડ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ સી જિનપિંગ બન્ને અત્યારના તબક્કે એકમેકની પડખે ઊભા રહેવાનું મહત્ત્વ સમજે છે.
هذه القصة مأخوذة من طبعة September 02, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 02, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.