બોટ વસાવો, ભાઈ બોટ!
Chitralekha Gujarati|September 30, 2024
બીજા કોઈ પર ભરોસો રાખવા કરતાં સ્વબચાવ શું ખોટો?
ચિરાગ બ્રહ્મભટ્ટઃ
બોટ વસાવો, ભાઈ બોટ!

૨૬ ઓગસ્ટ, જન્માષ્ટમીઃ વહેલી સવારથી શરૂ થઈ આખો દિવસ ભારે વરસાદ પડ્યો. મોડી રાત્રે વરસાદ બંધ થયો ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ ત્યાં સુધીમાં શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

૨૭ ઓગસ્ટઃ રાતથી વરસાદ બંધ હોવાને કારણે પાણી ઓસરવાનું શરૂ થયું હતું ત્યાં સમાચાર આવ્યા કે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હજી તો લોકોને કળ વળી નહોતી એવામાં તો ફરી નદી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું. જોતજોતાંમાં નદીકાંઠાના વિસ્તારમાં આવેલા કરોડોના બંગલા અને ઝૂંપડપટ્ટી, હૉસ્પિટલ, સરકારી કચેરીઓ સહિતની ઈમારતોના એક માળ સુધી પાણી!

هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
Chitralekha Gujarati

આપણે કોની પાછળ ભાગીએ છીએ?

આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.

time-read
2 mins  |
October 07, 2024
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?

હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...

time-read
5 mins  |
October 07, 2024
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
Chitralekha Gujarati

સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ

સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.

time-read
5 mins  |
October 07, 2024
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
Chitralekha Gujarati

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

time-read
5 mins  |
October 07, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.

time-read
1 min  |
October 07, 2024
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
Chitralekha Gujarati

હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!

લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.

time-read
5 mins  |
September 30, 2024
પુરાની ફિલ્મો લાવી નવી બસંત!
Chitralekha Gujarati

પુરાની ફિલ્મો લાવી નવી બસંત!

પુરાણી ફિલ્મોને ફરી રિલીઝ કરવા પાછળનું ગણિત શું છે?

time-read
2 mins  |
September 30, 2024
બાળકને બાળકની જેમ મોટાં થવા દો...
Chitralekha Gujarati

બાળકને બાળકની જેમ મોટાં થવા દો...

સોશિયલ મિડિયાએ આપણાં બચ્ચાંઓનું બાળપણ છીનવી લીધું છે અને એમના માટે અપાર સમસ્યા ઊભી કરી છે.

time-read
3 mins  |
September 30, 2024
પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?
Chitralekha Gujarati

પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?

ગર્ભાશયમાં ‘ફાઈબ્રોઈડ’ની બહુ ગાંઠ હોય તો એનો ઈલાજ હવે સરળ છે.

time-read
3 mins  |
September 30, 2024
પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.
Chitralekha Gujarati

પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.

સોળ દિવસના શ્રાદ્ધપક્ષ દરમિયાન પૂર્વજોની તૃપ્તિ માટે શું શું બનાવી શકાય?

time-read
3 mins  |
September 30, 2024