ભારતીયોમાં જે રીતે અમેરિકાના વિઝાની ભારે ડિમાન્ડ રહે છે, તેવી જ રીતે યુકેના વિઝા માટે પણ ભારતીયો બહુ પ્રયાસ કરતા હોય છે. યુકેએ હવે ભારતીયો માટે ૩૦૦૦ વિઝા સ્લોટ ઓપન કર્યા છે. આ વિઝા માટે બેલેટ સિસ્ટમથી પસંદગી કરવામાં આવશે અને તેમાં કોઈ વધારાની ફી ભરવી નહીં પડે. ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ આ સ્લોટ ઓપન કરવામાં આવ્યા છે.
هذه القصة مأخوذة من طبعة 22 February 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 22 February 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધુ
વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૭.૬ કરોડ સુધી પહોંચી જશે વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે
ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા જડમુળથી ખતમ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
ફંગલ ઇન્ફેક્શન એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે.
ધ સાબરમતી રિપોર્ટ’ના ૪૦ ટકા હિંસાત્મક સીન પર કાતર ચલાવી
'ધ સાબરમતી રિપોર્ટ' ને સેન્સર બોર્ડે યુએ સર્ટિફિકેટ આપ્યું
અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કાળા કપડાં કેમ ગમે છે?
એવા ઘણા સેલેબ્રિટીઝ છે, જેઓ પાર્ટીઝ કે ઇવેન્ટ્સમાં બ્લૅક ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે
કાર્તિક અને વિદ્યાની હોરર કોમેડીની ઓટીટીના દર્શકોએ વધારે રાહ જોવી પડશે
દિવાળી પર ૧ નવેમ્બરે ‘સિંઘમ અગેઇન’ની સાથે થિએટરમાં ‘ભુલભુલૈયા ૩’ રિલીઝ થઈ હતી.
મનોજ બાજપાઈની ફિલ્મને યૂકેનો બેસ્ટ ફિલ્મ એવોર્ડ
‘ધ ફેબલ'ને ૩૮મો લીડ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો એવોર્ડ
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી'ની રિલિઝ ડેટ જાહેર
ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર તરફથી પ્રમાણપત્ર ન મળવાને કારણે તે થઈ શક્યું નહીં : કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ ઘણી ચર્ચામાં રહી છે
એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી
અલ્લુ અર્જુને કહ્યું- આજે તો પુષ્પાએ પણ ઝૂકવું પડશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ બાગી ૪નું પહેલું પોસ્ટર રિલીઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે
કેન્સર સામે લડી શકે છે કોરોના વાયરસે કર્યા કેન્સરના દર્દીઓના ઈલાજ !
ચોંકાવનારો ખુલાસો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-૧૯ વાયરસનો આરએનએ એક અનન્ય રોગપ્રતિકારક કોષ બનાવે છે