ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી
Lok Patrika Ahmedabad|May 21, 2024
ગુજરાત ઉપર મોટી આફત આવશે મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે । તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે । વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા ૧૦૦-૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, ૬ દિવસ બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામશે
ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી

ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળ ની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. ૨૬ મેથી ૪ જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્ચિમ બંગાળમાં ૧૦૦થી ૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે.

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. ૨૨મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

هذه القصة مأخوذة من طبعة May 21, 2024 من Lok Patrika Ahmedabad.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 21, 2024 من Lok Patrika Ahmedabad.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من LOK PATRIKA AHMEDABAD مشاهدة الكل
જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે
Lok Patrika Ahmedabad

જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે

ભવ્ય શાહી સ્પર્શ સાથે નવી અને જૂની કળાનો સમન્વય આ સિઝનમાં તહેવારના ટ્રેન્ડમાં છવાઈ જશે

time-read
2 mins  |
19 Nov 2024
પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં
Lok Patrika Ahmedabad

પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં

દરેક નાની-મોટી મહેફિલમાં જીવ ફૂંકે છે સમોસા

time-read
1 min  |
19 Nov 2024
ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ
Lok Patrika Ahmedabad

ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ

સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું, જેનાથી મેકઅપ કરવાથી નુકસાન ન થાય.

time-read
2 mins  |
19 Nov 2024
સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!
Lok Patrika Ahmedabad

સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!

સંજય દત્ત પાંસઠ વરસની વયે પણ ડિમાંડમાં છે

time-read
1 min  |
19 Nov 2024
નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ
Lok Patrika Ahmedabad

નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ

સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાને કોણ નથી જાણતું?

time-read
1 min  |
19 Nov 2024
ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે : ભૂમિ પેડનેકર
Lok Patrika Ahmedabad

ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે : ભૂમિ પેડનેકર

બોલીવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર તેની અભિનય પ્રતિભા ઉપરાંત તેની સતત વિકસતી સ્ટાઈલની જાણકારી માટે પણ પ્રસિદ્ધ છે.

time-read
1 min  |
19 Nov 2024
કંતારાઃ ચેપ્ટર ૧ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ
Lok Patrika Ahmedabad

કંતારાઃ ચેપ્ટર ૧ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ

૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે

time-read
1 min  |
19 Nov 2024
ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો
Lok Patrika Ahmedabad

ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો

ખુશી અને વેદાંગે ‘ધ આર્ચીઝ'માં સાથે કામ કર્યું હતું : ખુશી અને વેદાંગ ડેટ કરતા હોવાની અફવાઓ તેઓ ‘ધ આર્થિઝ'માં કામ કરતા હતા ત્યારથી ચાલે છે

time-read
1 min  |
19 Nov 2024
રશ્મિકા પણ અક્ષયના રસ્તે, બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

રશ્મિકા પણ અક્ષયના રસ્તે, બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થશે

રશ્મિકા મંદાનાની ૧૦ મહિનામાં ૬ ફિલ્મો રિલીઝ થશે

time-read
1 min  |
19 Nov 2024
‘ડોન ૩’માં રણવીરનો મુકાબલો કરવા વિક્રાંત મેસ્સીને ઓફર
Lok Patrika Ahmedabad

‘ડોન ૩’માં રણવીરનો મુકાબલો કરવા વિક્રાંત મેસ્સીને ઓફર

વિક્રાંતે અગાઉ ‘સેકટર ૩૬'માં મનોવિકૃત કિલરનો રોલ કર્યો હતો

time-read
1 min  |
19 Nov 2024