અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત કુલ ૨૩ હજારથી વધુ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. તેમજ સીસીટીવી કેમેરા, સીસીટીવી સજ્જ વાહનો, બોડી વોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસ સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, પોર્ટેબલ પોલ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતની ટેકનોલોજીનો પણ ઉપ યોગ કરાશે. પ્રથમ વખત જગન્નાથ મંદિરના ગેટ પર જ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે.
هذه القصة مأخوذة من طبعة July 07, 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 07, 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સફળતા માટે શારરિક ફિટનેસ જરૂરી
સક્સેસ ટિપ્સ : સ્પર્ધાના યુગમાં નોકરીમાં ફિટનેસને મહત્વ મળ્યુ... અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે
ખતરનાક ત્રાસવાદના ફરી ભણકારા
પંજાબમાં ડ્રગ્સના કારોબાર હેઠળ ત્રાસવાદને સજીવન કરવા પ્રયાસ પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓ ફરી માથુ ઉંચકી રહ્યા છે અહીં ૧૯૮૦ના દશકમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓએ આવી જ રીતે નિરંકારિઓ પર હુમલા કરીને આતંકવાદની શરૂઆત કરી હતી
શનિ ગ્રહની આ રિંગ્સ ૧૦૦મિલિયનથી ૩૦ કરોડ વર્ષ સુધીમા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે
સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિની વીંટીઓ અદૃશ્ય થઈ રહી છે ! શનિને ચોથું વલય પણ છે તેની સૈદ્ધાંતિક શોધ ૧૯૦૭માં લેખકે કરી હતી ગ્રહોના વલયો વચ્ચે શા માટે ખાલી જગ્યા રહે છે તેની શોધ પણ લેખકે તેના ગ્રહ-અંતરના નિયમ પર અને તેમાં લાગુ પડતા ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (ગ્રેવિટેશનલ રેસોનન્સની ક્રિયા) પર ૧૯૮૦માં કરી હતી
પીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ' ૧૫ નવેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઈ હતી.
જાન્હવી કપૂરની બીજી તેલુગુ ફિલ્મનું મૈસૂરુમાં શૂટિંગ શરૂ
ડાયરેક્ટરે ચામંડેશ્વરી માતાના દર્શન બાદ શરૂઆત કરી
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો
રાજસ્થાન હાઈકોર્ટે
મમતા બેનર્જીએ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ કેન્દ્રને શાંતિ માટે યુએન પાસેથી મદદ માંગવા મમતા બેનર્જીએ અપીલ કરી
હતાશ ટ્રુડોએ હવે બિડેનનો મુદ્દો ઉઠાવ્યો અમેરિકન કંપની ગૂગલ સામે કેસ કર્યો
બંને દેશો વચ્ચે વેપારના મામલે નવો તણાવ ઉભો થવાની સંભાવના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એટલા નારાજ છે કે હવે તેમણે પોતાના મિત્ર જો બિડેન સાથે ગડબડ કરી છે
આલિયા ભટ્ટે ક્રિસમસ ટ્રી શણગાર્યું, તેના નામ અને રણબીરના નામની ઝલક
ક્રિસમસને હજુ થોડા અઠવાડિયા બાકી છે છતાં બોલીવુડ સેલિબ્રિટી ઓએ ક્રિસમસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.