હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દરરોજ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓથી લઈને રેલવે ટ્રેક સુધી બધે જ પાણી છે. જેના કારણે રસ્તા પરના વાહનો માંડ માંડ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા હોય છે. રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે. કારણ છે પાણી અને કાદવથી ભરેલા ટ્રેક. ફ્લાઇટ્સ ને એરપોર્ટ પર ઉતરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે. બદ્રામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડશે.શહેરમાં આગામી કલાકોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. શહેરનાં ચકલા (૨૭૮એમએમ),આરે (૨૫ ૯ એમ ઓમ ), ૫વઇ (૩૧એમએમ),સેવરી (૧૮એમએમ) અને ધારાવી (૧૬૫એમએમ)માં ભારે વરસાદ નોંધાયો હતો.
પાણી ભરાવાના કારણે હવે વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળે છે
هذه القصة مأخوذة من طبعة July 09, 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 09, 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પાણીની સમસ્યા વધુ વિકરાલ બનશે
નિષ્ણાંતોની ચેતવણી : પાણીનો બગાડ જળ કટોકટી સર્જી શકે વરસાદી પાણીને સંગ્રહ કરવામાં આવે તે જરૂરી છે ભારતના કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા એટલી ગંભીર બની ગઇ છે કે તેનો લાભ લેવા માટે હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ મેદાનમાં આવી ગઇ છે
આરોગ્ય સેવાની માંગમાં વધારો થયો
ટિપ્સ : હેલ્થકેર એન્જિનિયર બનીને ભવિષ્ય બનાવી શકાય છે સસ્તી સારવારની ઇચ્છા રાખી રહેલા દર્દીઓ માટે ભારત છેલ્લા કેટલાક સમયથી મેડિકલ ટ્યુરિઝમ હબ તરીકે છે. આવનાર સમયમાં આરોગ્ય સેવા સાથે જોડાયેલા પ્રોફેશનલ લોકોની માંગ તેજી સાથે વધી રહી છે
ભાગ્યેજ જોવા મળતી અને લુપ્ત થવાને આરે આવેલ ઉડતી ખિસકોલીઃએક દુર્લભ સસ્તન પ્રાણી
ખિસકોલીની કુલ ૩૬ પ્રજાતિઓ છે ખિસકોલી ખરેખર પક્ષીની જેમ ઉડતી નથી. પણ એક લાંબી છલાંગ લગાવે છે. ઉડતી ખિસકોલી એટલે પક્ષીની જેમ તે ઉડતી નથી. પણ ઉડતી ખિસકોલીના આગળના બે પગ અને પાછળના બે પગ તદન પાતળી ચામડીથી જોડાયેલા હોય છે.
ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવાથી ચહેરો ચમકી જશે
જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય જ્યાંતો તેની અસર ત્વચા ૫૨ સૌથી પહેલા થાય છે
કોળાના બીજમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે
કોળું જેને પમ્પકીન કહેવાય છે, તેના બીજ મોટા ભાગે લોકો ફેંકી કઢિતા હોય છે.
બાળકોને ગેસની સમસ્યા થાય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
નાના બાળકોને તકલીફ થતી ગેસની સમસ્યા થાય ત્યારે બાળક રડવા લાગે બાળક નાનુ હોવાથી તે બોલી શકતું નથી.
પાડોશી દેશ નેપાળ ભારતમાંથી લાખો ટન ઘઉં ખરીદશે
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ નિકાસ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે
ચીનના માર્કેટમાં ભડકેલી આગ, ૮ લોકો જીવતા બળી ગયા, ૧૫ ઘાયલ
ઝાંગજિયાકોઉ શહેરમાં આગ લાગી હતી આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ધુમાડાના કાળા વાદળો આખા શહેરને ઢાંકી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ચીનના એક શાકભાજી માર્કેટમાં થઈ હતી
તીવ્ર ઠંડીને કારણે ઘણા રાજ્યોમાં એલર્ટ, સેંકડો ટ્રેનો અને ફ્લાઇટ્સ અસરગ્રસ્ત
શિયાળાનું તોફાન ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ૧૦૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી, રનવે ઉપર વિઝિબિલિટી ઘટી જવાને કારણે ઓછી વિઝિબિલિટી પ્રક્રિયા લાગુ કરીને એરક્રાફ્ટની હિલચાલ હાથ ધરવામાં આવી હતી
કિયારા અડવાણીની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ
અભિનેત્રી મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેમ ચેન્જર' માટે ચર્ચામાં