હિમાચલમાં ભીષણ પૂરમાં વહી ગયેલા ૩૬ લોકોનો કોઈ પત્તો નથી દરેક ખૂણે શોધ ચાલુ
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 04 Aug 2024
બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાને કારણે રામપુર સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ, હોમગાર્ડ,આઇટીબીપી બીઆઇએએલના ભારતીય સૈન્યના જવાનો વરસાદમાં પણ કોતરની આસપાસ અને કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ કરતા રહ્યા, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી
હિમાચલમાં ભીષણ પૂરમાં વહી ગયેલા ૩૬ લોકોનો કોઈ પત્તો નથી  દરેક ખૂણે શોધ ચાલુ

મધ્યરાત્રિએ વાદળ ફાટવાને કારણે રામપુર બુશહરના સમેજ ખાડમાં આવેલા ભીષણ પૂરમાં વહી ગયેલા ૩૬ લોકોનો હજુ સુધી પત્તો મળી શક્યો નથી.સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ,એસડીઆરએફ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, બીઆઇએએલના ભારતીય હોમગાર્ડ,આઇટીબીપી સૈન્યના જવાનો. વરસાદમાં પણ કોતરની આસપાસ અને કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ કરતા રહ્યા, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. સાથે જ ગુમ થયેલા લોકોના ૫ રિવારજનો અને સગાસંબંધીઓ પણ તેમના પ્રિયજનોની શોધખોળ કરતા હતા.

هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 04 Aug 2024 من Lok Patrika Ahmedabad.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.