પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન ત્રીજા સ્ટેજના કેન્સરથી પીડિત છે. અભિનેત્રી સતત તેના સ્વાસ્થ્યના અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે પોતાના વાળ કપાવવાની માહિતી આપી હતી. કીમોથેરાપી સેશન દરમિયાન વાળ ખરવા લાગે છે. હવે અભિનેત્રીએ એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે માથું મુંડતી જોવા મળી રહી છે.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 04 Aug 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 04 Aug 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول