દેશભરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે.હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશના વિદિશામાં બેતવા નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું છે. નર્મદાપુરમમાં નર્મદા ભયજનક નિશાનની નજીક છે.ઉત્તરપ્રદેશમાં વરસાદને કારણે ૬ જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં પના મોત થયા છે.
પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં બલિયા, લખીમપુર ખીરી, ફરુખાબાદ, સીતાપુર, બિજનૌર અને બારાબંકીનો સમાવેશ થાય છે. બદાયુંના કાચલા બ્રિજ પર ગંગા નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. લલિતપુરમાં ૬ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. રાજસ્થાનના જોધપુરમાં વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતા ૩ મજૂરોના મોત થયા છે. જોધપુરના બાલેસરમાં રાત્રે એક યુવકે ગોટાવર ડેમમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હતો.
એમઆઇ૧૦ હેલિકોપ્ટર દ્વારા ૪૦૦ મુસાફરોને લિંચોલીમાં એરલિફ્ટ કરવામાં આવ્યા
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 06 Aug 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 06 Aug 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
અંબાજીમાં માહિતી કચેરી દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી
ગુજરાતના વિવિધ મીડિયાના પત્રકાર મિત્રોએ મેળાની પળેપળની માહિતી લોકો સુધી પહોચાડી મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપરથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી !!
કેનાલ ઉપર ૧૩ કિલોમિટર લંબાઇમાં સોલાર પેનલ લગાવાઈ
દેવેન્દ્ર ફડણવીસ બનશે મુખ્યમંત્રી :મંત્રી ગિરીશ મહાજન
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનશે
કેજરીવાલ અઠવાડિયામાં સરકારી મકાનો ખાલી કરશે, સરકારી સુવિધાઓ છોડી દેશે
રાજીનામું આપ્યા બાદ હવે દિલ્હીના પૂર્વ સીએમ
હરિયાણામાં નાની પાર્ટીઓ ભાજપના આદેશ ઉપર કામ કરી રહી છે : દીપેન્દ્ર સિંહ હુડ્ડા
વિધાનસભા ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
ન તો ઘર, ન જમીન, ન કોઈ ઘરેણાં, છતાં દિલ્હીના નવા સીએમ આતિશી છે કરોડપતિ
નવા સીએમ પાસે ૧.૪૧ કરોડની સંપત્તિ છે આતિશી માર્કેનાને ધારાસભ્ય દળના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા, દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલી આતિશી માર્કેના પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો તેમના નામે કોઈ જમીન નોંધાયેલી
‘સ્ત્રી 2’ એ ઇતિહાસ રચ્યો,અત્યાર સુધીની “સૌથી વધુ કમાણી કરનાર’હિન્દી ફિલ્મ બની
આ સપ્તાહ સુધીમાં, હો૨૨-કોમેડીએ ભારતીય બોક્સ ઓફિસ પર 586 કરોડ રૂપિયાની કમાણી કરી છે
કરીના ટૂંક સમયમાં અખિલ ભારતીય ડેબ્યુ કરશે, મહેશ બાબુ સાથે હશે કે પ્રભાસ સાથે?
આક્ષણે ભારતીય સિનેમામાં પાન-ભારતીય ફિલ્મો એકદમ સામાન્ય બની ગઈ છે, અને એવું લાગે છે કે લગભગ મોટાભાગના કલાકારો આ બાબતે વિશ્વાસની છલાંગ લગાવવા તૈયાર છે.
શ્રદ્ધા 10 દિવસના ગણેશ ચતુર્થી ઉત્સવનું સમાપન કરતાં લખ્યું ‘એક સાલ કા મોક ક્વોટા થઈ ગયો’
શ્રદ્ધા કપૂર અને તેનો મોદક પ્રત્યેનો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી અને તેની નવીનતમ પોસ્ટ તેની સાબિતી છે
શાહરૂખ ખાન બ્રાઉન લેધર જેકેટને કાળી કેપ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો
શાહરૂખ ખાન માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના સદાબહાર ચાર્મ માટે પણ પ્રિય છે.