પ્રિયંકા ચોપરાએ એક્ટિંગની સાથે પ્રોડક્શનમાં પણ ઝંપલાવેલું છે. પ્રિયંકાના પરપલ પેબલ પિક્ચર્સ અને રાજશ્રી એન્ટરટેઈનમેન્ટે મરાઠી ફિલ્મ ‘પાણી’ બનાવી છે. ૧૮ ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત સાથે પ્રિયંકાએ તેનું ટીઝર શેર કર્યુ હતું.પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આ ફિલ્મને ખૂબ સ્પેશિયલ ગણાવી હતી.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 23 Aug 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 23 Aug 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી
અમેરિકામાં બાકી વિધાર્થી લોનનો આંકડો ૧.૬ ટ્રિલિયન ડોલર...
મજબત ઇરાદાથી શરાબ છોડી શકાય
કામની વાત: માત્ર એક સખ્ત ઇરાદાથી વ્યક્તિ ખોટી ટેવ છોડે છે... ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે એક કઠોર અને સજ્જ નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે
વધતા જતા તાપમાનથી બરફ જામવાનું અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ગ્રીનલેન્ડના પીંગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની | લેખક : દીપક જગતાપ રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે
માલદીવ્સમાં પલક તિવારી વેકેશનમાં ઈબ્રાહિમ પણ સાથે છે?
ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દીકરી છે પલક
વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને ક્રિતિ સેનન એક ફિલ્મમાં જોવા મળશે?
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨'ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે
ભાગમ ભાગ ૨ નક્કીઃ અક્ષય ગોવિંદા ૧૮ વર્ષે ભેગા થશે
ઓડિયન્સના મગજને સસ્પેન્સ કે થ્રિલરનો થાક લગાડ્યા વગર પેટ પકડીને હસાવતી કોમેડી ફિલ્મોનો દોર ફરી આવી રહ્યો છે
બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ
ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી
ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી
ચલણ તરીકે ડોલરને ઘટાડશે તેઓ અન્ય ‘સકર' શોધી શકે છે!' એવી કોઈ શચતા નથી કે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલરનું સ્થાન લેશે
ડિસેમ્બરના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો
સિલિન્ડરની કિંમતમાં ૧૬.૫૦ રૂપિયાનો વધારો દિલ્હીમાં ૧૯ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૧૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગઈ છે
વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી શાહરુખ ખાન છે
શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩ ૨૪ ના ફાઇનાન્સીયલ વર્ષમાં ૯૨ કરોડ રૂપિયાનું ટેક્સ ચૂકવ્યો છે.