સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિકો કેટલીક નવી શક્યતાઓ અંગે માહિતી મેળવી રહ્યા છે. આના કારણે દુનિયા વધારે સલામત અને સુરક્ષિત બનવાની સાથે સાથે સુવિધામાં વધારો થનાર છે. કેટલીક એવી શોધ પર હાલમાં કામ ચાલી રહ્યુ છે જે ભવિષ્યમાં દુનિયાને બદલી નાંખવા માટે સક્ષમ છે. આ દિશામાં વૈજ્ઞાનિકો સફળ રીતે આગળ વધી રહ્યા છે. શુ તમને આ શુ બાબતી માહિતી છે કે રશિયામાં જુરાસીક પાર્ક સ્ટાઇલમાં લેબ ખુલનાર છે. આની યોજના વિલુપ્ત પશુ પ્રજાતિઓને ફરી એકવાર જીવિત કરવા માટેની રહેલી છે. આ એક પ્રકારની ક્લોનિંગ લેબ પણ છે. જેમાં હજારો વર્ષ પહેલાના પ્રાણીઓ પણ જોવા મળનાર છે. સમગ્ર દુનિયામાં આ પ્રકારના અનેક વૈજ્ઞાનિક ડેવલપમેન્ટ થઇ રહ્યા છે. જે મોટી સફળતા તરીકે આગળ વધી શકે છે. હાલમાં એક એવી શોધ પણ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે જેના કારણે કઇ ઇમારત ધરાશાયી થનાર છે તે અંગે માહિતી મળી જશે.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 16 Sept 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 16 Sept 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
યુગ ગમે તે હોય પણ બુદ્ધિ તેમની પાસે ગમે તે કામ કરાવી શકે છે એ યાદ રાખવું
આજે ૯૦૦૦ વર્ષ પછી પણ ભગવાન શ્રીરામની એટલી જ લોકપ્રિયતા છે, અને હિન્દુ રાષ્ટ્ર માટે જય શ્રીરામનો નારો પણ પ્રચલિત છે
IFF... ડાઉન મેમરી લેન
આ વર્ષે ભારતીય ડેબ્યૂ ડાયરેક્ટર્સને એવોર્ડ આપવાની કેટેગરી શરૂ થઇ ગઇ છે. આ વર્ષે પણજી ખાતે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)ના પ્રથમ દિવસે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' દર્શાવવામાં આવી હતી. મૃણાલ સેનની ફિલ્મ ‘ખારિજ’ને ૧૯૮૩માં કાન્સમાં જ્યુરી પ્રાઇઝ મળ્યું હતું.
૨૬/૧૧ ૨૦૦૮ ના હુમલામાં શહીદ થયેલાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વીરોને શત શત વંદન
બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે સૌને પ્રિય છે, એવાં શો કરોડપતિનાં આવતાં એપિસોડમાં જુવો એક સ્પેશિયલ ગેસ્ટ! અશોક કામ્સે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા.
શિયાળામાં ગોળ છે સુપરફુડ,શરીરને થશે 5 જબરદસ્ત ફાયદા
ઠંડા વાતાવરણમાં ખાલી પેટે ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે.
શું તમે પણ તમારી મેકઅપ કિટ અન્ય સાથે શેર કરો છો?તો થઈ જ જો સાવધાન
મેંકઅપ કરતી વખતે ઘણી વખત તમે જોયુ હશે કે લોકો એક જ બ્રશથી દરેકનું ટચઅપ કરી દે છે.
બાળકોને હેલ્દી રાખવા માટે બાળપણથી જ શીખવાડો આ 5 વસ્તુઓ
બાળકોનું માનસિક આરોગ્ય આપણી આગામી પેઢીના સ્વસ્થ ભવિષ્યની ચાવી છે
નસકોરાથી પરેશાન છો, તો અપનાવો આ 3 સરળ ઉપાય, અઠવાડિયામાં મળશે રાહત
નસ્ય થેરેપી ઓટો-ઇમ્યુનડિસઓર્ડરની સમસ્યાને દૂર કરશે
શિયાળામાં વધી જાય છે હાડકાં અને સ્નાયુઓનો દુઃખાવો? સરળઉપાયથી તાત્કાલિક અસર દેખાશે
સ્ટ્રેચિંગની મદદથી સમસ્યા દૂર કરો
MPના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ
જબલપુરમાં ફરવાના સ્થળો
બાંગ્લાદેશમાં પણ ગૌતમ અદાણીને ફટકો પડી શકે TIT સમિતિ ડાલમાં અદાણી પાવર વધુ ઉચ્ચસ્તગ્ની આંતરરાષ્ટ્રીય
એનર્જી પ્રોજેક્ટની સમીક્ષા કરાશે સાત પ્રોજેક્ટ રદ કરવા પુષ્કળ પુરાવા એકઠા કર્યા હોવાનો બાંગ્લાદેશની સમિતિનો દાવો