બુક માય શોએ બુધવારેબ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની મુંબઈ ઈવેન્ટ માટે નકલી ટિકિટ વેચવા સામે એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદ ક્યાં કરવામાં આવી તે સ્પષ્ટ નથી. માત્ર એક દિવસ પહેલા જ ભાસ્કરે કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ કર્યો હતો. અમે સ્ટિંગ ઓપરેશનમાં ૩૫૦૦ રૂપિયાની ટિકિટ ૭૦ હજાર રૂપિયામાં ખરીદી હતી.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 27 Sept 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 27 Sept 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રાહુલ ગાંધીએ સંભલમાં ભડકેલી હિંસા અંગે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી
રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ એકવાર સર્વે થઈ ગયો, પછી સવારે ૬ વાગ્યે ડીએમ જવાની શું જરૂર હતી, રામ ગોપાલ યાદવ
અદાણી જૂથ રૂ. ૯૪,૪૦૦ કરોડની સ્થાનિક બેકો પાસેથી લાંબા ગાળાની લોન ધરાવે છે
અદાણી ગ્રુપ જે પોર્ટ્સથી લઈને એનર્જી સુધીના બિઝનેસ ધરાવે છે
આદિત્ય ઠાકરેને શિવસેના યુબીટી વિધાનસભાના નેતા બનાવાયા
વિધાનસભામાં સુનિલ પ્રભુને ઠાકરે ગ્રુપના ચીફ વ્હીપની જવાબદારી સોંપવામાં આવી છે.
સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ૪ યુવકોના મોત
૧૨મી સુધી શાળા-ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હિંસામાં સીઓ અનુજ ચૌધરી અને એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી હતી ! એસપી સહિત અન્ય ૧૫ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા
અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડીગોની ફ્લાઈટમાં ટેક ઓફ સમયે જ પાયલોટ નહીં આવતા પેસેન્જર અઢી કલાકમાં બેસી રહ્યા !
સવારે ૧૧:૦૫ વાગે તે ટેક ઓફ થનારી ફ્લાઇટ બપોરના ૧:૩૦ વાગે ટેક ઓફ કરવામાં આવી
અમદાવાદના બોપલ રોડ ઉપર નબીરાએ સાત વાહન ચાલકોને અડફેટે લઈને આતંક મચાવ્યો
દારૂ પીને કાર ચલાવવાની આદતો હજુ નબીરાઓમાં ગઈ નથી ! પોલીસ તંત્ર કેમ ચૂપ થઈ ગયું છે ?
દેશના સૌથી વિકસિત અને મોંઘા દાટ ૧૧ શહેરોમાં અમદાવાદ ૮માં ક્રમે
લિવિંગ ઓફ લાઇફ સ્ટાઇલ અમદાવાદમાં હાઈ વેલ્યુ એજ્યુકેશન મેડિકલ સર્વિસ અને રીયલ એસ્ટેટ બિઝનેસના ગ્રોથને કારણે સૌથી મોંઘુ શહેર
રાજકોટમાં ૬૮મી નેશનલ સ્કૂલ ગેમનો ભવ્ય પ્રારંભ
સ્પર્ધકોને કેટલીક સુવિધાઓનો અભાવ
સમગ્ર ગુજરાતમાં શિયાળાની આકરી શરૂઆત
ઠંડીએ જોર પકડ્યું । લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રીથી ૨૧.૧ ડિગ્રી વચ્ચે નોંધાયું
છુટાછેડાથી બે પરિવાર જુદા થાય છે
માસુમ બાળકોના માનસિક આરોગ્ય પર માઠી અસર થાય છે માતાપિતા વચ્ચે છુટાછેડાની અસર બાળક પર કેટલી થાય છે તે તેની વય પર આધારિત રહે છે આવી સ્થિતીમાં અલગ થઇ રહેલા માતાપિતાને સૌથી પહેલા આ બાબત પણ ડીલ કરવી જોઇએ કે પોતાના બાળકને તેઓ અલગ થઇ રહ્યા છે તે બાબત કઇ રીતે કહે