ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કોલોનીઓથી લઈને રસ્તાઓ સુધી ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા હતા. રોડથી લઈને ટ્રેન અને હવાઈ પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ૧૭ ઓક્ટોબરે સવારે ચેન્નાઈના દરિયાકાંઠેથી પસાર થવાની શકયતા છે.
هذه القصة مأخوذة من طبعة October 17, 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 17, 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પરિવર્તનને સ્વીકાર કરવાની જરૂર
પરિવર્તનને સ્વીકારીને મોટી સફળતા હાંસલ કરી શકાય છે કારણ કે. દવા ખરીદતી વેળા તેની રિસિપ્ટ દવા વેચનાર અથવા તો કેમિસ્ટ પાસેથી ચોક્કસપણે લેવી જોઇએ દવાની ખરીદી કરતી વેળા દવા બનાવનાર કંપનીનુ નામ અથવા તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસપણે જોઇ લેવી જોઇએ
‘આંખો કી ગુસ્તાખિયાં' માં પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર સાથે શનાયાની લવ સ્ટોરી
વિક્રાંત મેસ્સી સાથે શનાયા કપૂર ડેબ્યુ કરશે
‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી...ખુદ મુસ્લિમ પણ નથી’
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દેતા કંગના રનૌતે કહ્યું
ક્રિસમસ પર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતા
ખ્રિસ્તીઓના ઘરો સળગાવ્યા લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનના નોટન તોંગઝિરી ત્રિપુરા પારામાં બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે બની હતી
જાપાન એરલાઇન્સ પર મોટો સાયબર ફ્લાઇટ્સ પ્રભાવિત હુમલો
અન્ય ઘણી ફ્લાઈટને પણ અસર થઈ હતી જાપાન એરલાઈન્સે જણાવ્યું હતું કે ગુરુવારે સાયબર હુમલાને કારણે તેની ૨૦ થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી
રાજસ્થાનમાં ધુમ્મસ, યુપીમાં ઠંડીથી પરેશાની, દિલ્હી એનસીઆરમાં વરસાદની શકયતા
સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે
અભિનેતા અર્જુન કપૂર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવાની સલાહ આપી છે.
ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ઘરમાંથી ૧૪૦૦થી વધુ લીટર દારૂનો જથ્થો ઝડપાયો
શહેરમાં રહેણાંકી ઘરમાં દેશી દારૂનો હાટડો ચાલતો હતો
મુખ્યમંત્રી વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં
એક ગર્ભવતી પરિણીતાએ લેસ્બિયન સંબંધમાં પતિને છોડ્યો । ગુજરાત હાઈકોર્ટે તરફેણ કરી
અમદાવાદના એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા હતા