દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું સ્વપ્ર જોનાર ભારત જેવા દેશ માટે રોકાણકારોના હિતમાં નક્કર પગલા લેવામાં આવે તે જરૂરી છે
ભારતની ગણતરી દુનિયાના એવા દેશોમાં થાય છે જ્યાં મૂડીરોકાણકારો ના હિત પ્રત્યે વધારે ગંભીરતા નજરે પડતી નથી. અહિં વારંવાર એક પછી એક કૌભાંડો આવતા રહે છે. ક્યારે શારદા કૌભાંડ સપાટી પર આવે છે તો ક્યારે સહારા કૌભાંડ સપાટી પર આવે છે.
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટેનું સ્વપ્ર નિહાળનાર દેશ માટે આ કોઈ શુભ સંકેત નથી અથવા તો લક્ષ્યાંક પણ નથી. માટે એક ઝડપથી વધતી અર્થવ્યવસ્થા મૂડીરોકાણકારોના હિતોને પ્રાથમિકતા આપવાની બાબત કેમ જરૂરી છે. તેના માટે કયા પગલા લેવા જોઈએ. તેને લઈને જ અમે આજે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મૂડીરોકાણકારોના હિતને લઈને અસરકારક નીતિની સાથે સાથે છેતરપિંડી આચરનાર લોકો સામે સાવધાન રહેવામાં આવે તે પણ જરૂરી છે. ઘણા રોકાણકારો દરરોજ પોજી સ્કીમ અથવા તો આકર્ષક યોજનાઓના સકંજામાં આવીને પોતાની સંપત્તિ ગુમાવી બેસે છે. આવી સ્થિતિથી મૂડીરોકાણકારો સાવધાન રહે તે જરૂરી છે મૂડીરોકાણના માધ્યમથી આવક ઉભી કરવાની ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 29 Nov 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 29 Nov 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પાણીની કમીથી એલર્જીની શંકા છે
૩.૦ લીટર પાણી પુરૂષ, ૨.૭ લીટર પાણી મહિલા રોજ પીવે તે જરૂરી શરીર માટે પાણી કેમ જરૂરી છે તેને લઇને હમેંશા પ્રયોગ થતા રહ્યા છે પુરતા પ્રમાણમાં શરરીમાં પાણી હોવાના કારણે શરીરમાં ચુસ્તી અને ઉર્જા બનેલી રહે છે થાકનો અનુભવ થતો નથી દુષિત તત્વો યુરિન અને પરસેવા તરીકે શરીરની બહાર નિકળે છે
રાજકોટના વિંછીયા ખાતે પોલીસ પર હુમલો ૫૨ જણાની અટકાયત
પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરીને હત્યાના આરોપીઓને શહેરમાં જાહેરમાં પરેડ કરવાની માંગ કરી હતી
રશિયાએ યુક્રેનના ખૂબ જ મહત્વપૂર્ણ શહેર કુરાખોવ પર કબજો કરી લીધો
યુદ્ધના લગભગ ત્રણ વર્ષ પૂરા થવા વચ્ચે રશિયાએ આ દાવો કર્યો કુરાખોવ એ પૂર્વીય ફ્રન્ટ લાઇન પર યુક્રેનિયન સૈન્ય માટે એક મહત્વપૂર્ણ ગઢ છે, તેમાં ઔધોગિક વિસ્તાર અને થર્મલ પાવર પ્લાન્ટ છે
કર્ણાટક, તમિલનાડુ પછી એચએમપીવી મહારાષ્ટ્રમાં ત્રાટક્યું
નાગપુરમાં બે શંકાસ્પદ કેસ દેશ કોઈપણ ઉભરતા સ્વાસ્થ્ય પડકારોનો તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તૈયાર
રામ ચરણની ‘ગેમ ચેન્જર'ની ઇવેન્ટ બાદ અકસ્માત, ૨ ફેન્સના મોત ૨
ડિસેમ્બર ૨૦૨૪માં ‘પુષ્પા ૨'ની રિલીઝ ઈવેન્ટ દરમિયાન એક મહિલાએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો
સારા ભોળાનાથને શરણે પહોંચી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ જોવા મળી
બોલીવુડ અભિનેત્રી ભગવાન ભોલેનાથની મોટી ભક્ત છે.
અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી લાખો ઘરોમાં વીજળી કપાઈ
બરફના તોફાનના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું મધ્ય અમેરિકાના કેન્સાસથી લઈને પૂર્વ કિનારે ન્યુ જર્સી સુધી ૬૦ મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા મિઝોરીથી વર્જિનિયા સુધીના ૧૫,૦૦૦ થી વધુ લોકો વીજળી વિના હતા
ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી ૫૩ લોકોના મોત
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી સવારે એક કલાકની અંદર ૬ જેટલા ભૂકંપ આવ્યા નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ ૭.૧ની તીવ્રતાનો પહેલો ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૫ વાગે નેપાળ-તિબ્બત સરહદ પાસે શીજાંગમાં આવ્યો
ન્યૂઝ બ્રિફ
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પણ ઢોલના અવાજો ગુંજશે
ટ્રૂડોના રાજીનામા બાદ બે ભારતીયો પણ આગામી પીએમની રેસમાં ટોરેન્ટો, તા.આંતરિક વેપાર મંત્રી પણ છે. રસી મેળવવામાં મહત્વની ભૂમિકા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન કેનેડામાં પીએમ પદની રેસમાં ભારતીય મૂળની સાંસદ અનિતા આનંદ ચર્ચામાં