લોકસભા અને રાજયોની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનાતમની જોગવાઈ કરતાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ' લાંબી ચર્ચા પછી રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થવાની સાથે તેને હવે સંસદના બંને ગૃહોની ઐતિહાસિક બહાલી મળી ગઈ છે. ગુરુવારે રાજ્યસભામાં આશરે રાત્રે 10 વાગ્યા મતદાન થયું હતું. તમામ 215 સભ્યોએ તેને તરફેણમાં મતદાન કર્યું હતું. તેની વિરુદ્ધમાં એકપણ મત પડ્યો ન હતો.
અગાઉ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના સભ્યોએ નવી વસ્તી ગણતરી અને સીમાંકન કવાયતની રાહ જોવાને બદલે આ પ્રક્રિયાને વેગ આપવાની જરૂરિયાત દર્શાવી હતી. JD(U)ના રામનાથ ઠાકુરે ‘નારી શક્તિ વંદન અધિનિયમ' લાવવાના સમય પર સવાલ ઉઠાવ્યા હતાં. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાંસદ કે કેશવ રાવે મહિલા અનામત માટેની પ્રક્રિયાને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂકીને કહ્યું કે હતું કે 2011ની વસ્તી ગણતરીને માપદંડ તરીકે લઈ શકાય છે.
هذه القصة مأخوذة من طبعة September 22, 2023 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 22, 2023 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી