અદાણી ગ્રૂપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે સામાન્ય જનતાના ભોગે એક ગ્રૂપ કેવી રીતે સમૃદ્ધ બની રહ્યું છે તેનું તે એક ઉદાહરણ છે. શાસક પક્ષના સંપૂર્ણ સમર્થન સાથે આધુનિક ભારતમાં સૌથી મોટી લૂંટ ચાલુ છે. આ પ્રોજેક્ટ સામે મુંબઈમાં વિરોધ પ્રદર્શન થયાના એક દિવસ બાદ કોંગ્રેસે આ પ્રહારો કર્યાં હતા.
هذه القصة مأخوذة من طبعة December 18, 2023 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 18, 2023 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી