ધૂળ-પ્રદૂષણથી શ્વસન રોગનો ખતરોઃ લોકોમાં ચર્મરોગની સમસ્યા પણ વધી
SAMBHAAV-METRO News|November 08, 2022
ધૂળિયા રસ્તા પરથી પસાર થતા રાહદારી અને વાહનચાલકો ધૂળના ગોટેગોટા અને પ્રદૂષણના કારણે ગંભીર ગણાતા શ્વાસના રોગનો શિકાર બન્યા
ધૂળ-પ્રદૂષણથી શ્વસન રોગનો ખતરોઃ લોકોમાં ચર્મરોગની સમસ્યા પણ વધી

અમદાવાદઃ

આપણું અમદાવાદ શહેર વર્ષોથી ટ્રાફિક, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સમસ્યાઓથી પીડાય છે. હવે તેમાં બિસમાર થઈ ગયેલા રસ્તા પર સતત ઊડતી ધૂળની સમસ્યા અને પ્રદૂષણનો પણ ઉમેરો થયો છે અને હાલના સંજોગોમાં આ સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. શહેરના બિસમાર રસ્તા પરથી રોજ પસાર થતા હજારો નગરજનો ધૂળના આક્રમણનો સામનો બારે માસ કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસા બાદ આ સમસ્યા વધુ વકરી છે. જો શહેરના મોટા ભાગના વિસ્તારમાં હજી આ જ હાલત રહેશે અને ધૂળનું પ્રદૂષણ વધતું રહેશે તો હજુ પણ મોટી સંખ્યામાં શહેરીજનો શ્વાસ અને ચામડીના ભયંકર રોગના સકંજામાં આવી જશે. અત્યારે પણ ધૂળિયા રસ્તા પરથી પસાર થતા રાહદારી અને વાહનચાલકો ધૂળના ગોટેગોટા અને પ્રદૂષણના કારણે ગંભીર ગણાતા શ્વાસના રોગનો શિકાર બની રહ્યા છે.

هذه القصة مأخوذة من طبعة November 08, 2022 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 08, 2022 من SAMBHAAV-METRO News.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.