યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેનના યુદ્ધને બે વર્ષ પૂર્ણ થવા પર અહીંયા પહોંચેલા પશ્ચિમી દેશોના નેતાઓનું સ્વાગત કર્યું હતું. પશ્ચિમી દેશોના નેતાઓએ એ સમયે યુક્રેન પહોંચ્યા છે, જ્યારે યુક્રેનની સેનાની પાસે દારુગોળો અને હથિયારનો જથ્થો ખુટવા આવ્યો છે અને વિદેશી સહાય પણ અધ્ધર લટકેલી છે.
هذه القصة مأخوذة من طبعة February 26, 2024 من Uttar Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 26, 2024 من Uttar Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ
7 જુલાઈ સુધી અનાજ વિતરણ બંધ રહેવાનું હોવાથી કચવાટ અગાઉ પણ અપડેશન પછી સમસ્યા યથાવત રહ્યાનો દુકાનદારોનો દાવો રેશન કાર્ડને લગતી તમામ સેવા ખોરવાતા લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે
ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી
એસ.ટી, બસ સ્ટેશન ટપોરીઓ અને તસ્કરોનો જાણે અડ્ડો બની ગયું બસ પોર્ટમાં લગાવેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન
બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ
ફૂડ વિભાગ-સોલીડ વેસ્ટની ટીમો આજથી ખાણીપીણીમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરશે
ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
અગાઉ હાઇકોર્ટે ધારાસભ્ય વસાવાને વચગાળાની રાહત આપી હતી
અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે
બેંગકોક, પટ્ટાયા, ફુકેટ અને ક્રેબી ગુજરાતીઓમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી
કુલવિંદરને તરત જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ હતી
ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો
રાજકાય અટકળા પછી મુખ્યમત્રા ચપઇ સારનનું રાજીનામુ
ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !
ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ટિકિટની વહેંચણીમાં ખામી સહિતના 4 કારણોનો ઉલ્લેખ સરકારી કર્મચારીઓમાં ભાજપ અપ્રિય, આંતરિક વિખવાદ પણ જવાબદાર હોવાનું તારણ
રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ
આગામી દિવસોમાં દબાણ ખાતા દ્વારા ભયજનક બાંધકામો દૂર કરાશે
ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો
બોપલ શીલજ SP રિંગ રોડ પર રાજપથ ટી પાસે સર્જાયેલા અકસ્માતનો મામલો ગાડી 200ની સ્પીડે કે ચલાવી તે બાબતે ટ્રાફિ પોલીસ અંધારામાં