![વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ](https://cdn.magzter.com/1558531082/1719177806/articles/CZaSQSdeb1719226330448/1719226646179.jpg)
શું હવે અમદાવાદમાં બાળકીઓ સલામત નથી? થોડા સમય પહેલા જ એક બાળકીનું અપહરણ થયું હતું. અપહરણકર્તાએ તેને દુષ્કર્મ માટે આખી રાત પોતાની સાથે રાખી, પરંતુ સલામત જગ્યા નહિ મળતાં બાળકી બચી ગઇ. તેવી જ વધુ એક ઘટનાનું પુનરાવર્તન શહેરમાં થયું છે. વસ્ત્રાપુરમાં ગરીબ પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરી યુવક તેને દુષ્કર્મ માટે વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં લઇ ગયો, પરંતુ કુતરાં ભસતાં વોચમેને દોડી આવતાં બાળકી બચી ગઇ. જોકે, ક્રાઇમ બ્રાંચે આ વિકૃત યુવકને 36 કલાકની મહેનત કરીને 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી શોધી કાઢ્યો છે.
هذه القصة مأخوذة من طبعة June 24, 2024 من Uttar Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 24, 2024 من Uttar Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![ઝઘડામાં યુવકની આંખમાં મરચું નાખી ગેસની પાઇપથી માર માર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1746071/meSXE_-mT1719470277517/1719470371293.jpg)
ઝઘડામાં યુવકની આંખમાં મરચું નાખી ગેસની પાઇપથી માર માર્યો
સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ આરંભી
![પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચે સલામતી બાબતે મીટિંગ યોજાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1746071/GanWMPGL11719470068020/1719470160073.jpg)
પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચે સલામતી બાબતે મીટિંગ યોજાઇ
ત્રણ વાત તમારી-ત્રણ વાત અમારી કાર્યક્રમ હેઠળ બંને પક્ષે કેટલાક સૂચનો આપ-લે કર્યા
![એક્સાઇઝ કૌભાંડઃ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે CBIની કસ્ટડીમાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1746071/Zb6Rr2CEJ1719469776965/1719469902499.jpg)
એક્સાઇઝ કૌભાંડઃ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે CBIની કસ્ટડીમાં
દિલ્હીની કોર્ટનો આદેશઃ ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના CMની પૂછપરછ કરાશે
![સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/nNdf4cRRR1719227558678/1719227733219.jpg)
સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન
ફાઇનલમાં આણંદની અદિતી રાવને 18-21, 2114, 21-15થી પરાજય આપ્યો
![દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/FZ9SK_96X1719227392585/1719227519426.jpg)
દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી
વિસનગરના દેણપ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે PHCનું લોકાર્પણ
![પાલનપુરના આકેસણ રોડ પર ફાટક નજીક દવાનો જથ્થોફેંકાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/slSgU7YZ71719227225751/1719227352270.jpg)
પાલનપુરના આકેસણ રોડ પર ફાટક નજીક દવાનો જથ્થોફેંકાયો
આરોગ્ય વિભાગ દ્વારા તે તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ
![પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/-43GLNG7w1719227068234/1719227184545.jpg)
પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો
ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત બનાવવા નિશૂલ્ક કેમ્પનું આયોજન કરાયું
![થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/OVeWW6kxu1719226881591/1719227030740.jpg)
થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર
અરજદાર દ્વારા લોકલ ફૂડ કંપની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી
![લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/usi3a5RJO1719226691574/1719226828917.jpg)
લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ
અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ડ્રાઈવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક યોજાઈ લર્નિંગ લાઈસન્સ આપવા માટે પણ ડ્રાઈવિંગ સ્કૂલોને અધિકૃત કરવા બેઠકમાં ચર્ચા
![વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/CZaSQSdeb1719226330448/1719226646179.jpg)
વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ
જુદી જુદી હોટેલમાં વાસણ સાફ કરવાનું કામ કરતા વિજય મહંતોએ દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું શખ્સ દુષ્કર્મ માટે ગાર્ડનમાં લઇ ગયો, પરંતુ વોચમેન દોડી આવતાં તેને મૂકીને વિજય ભાગી ગયો