આજકાલ બજારમાં હેર કેર સાથે જોડાયેલ બધા પ્રકારના ઓઈલ અને શેમ્પૂ ઉપલબ્ધ છે. ઘણી બધી પ્રોડક્ટ એવી હોય છે જે વાળની ઉપરથી સંભાળ રાખે છે. વાળને થોડા સમય માટે કાળા અને ચમકદાર બનાવે છે, જેથી તે હેલ્થિ દેખાવા લાગે છે. તેમાંની જે પ્રોડક્ટ કેમિકલ બેઝ બનેલી હોય છે તેની ખરાબ અસર થોડા દિવસ પછી વાળ અને સ્કેલ્પને નુકસાન પહોંચાડવા લાગે છે. વાળ શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગે છે. જોકે ઘણા લોકો હવે હેર કેર માટે ઘરેલુ ઉપાય અજમાવવા વધારે યોગ્ય માનવા લાગ્યા છે. તેઓ અરીઠા અને શિકાકઈમાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે શેમ્પૂ અને હેર ઓઈલનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે તેના ઉપયોગ વિશે જાણવું જરૂરી બની જાય છે.
અરીઠાનો ઉપયોગ વાળને ધોવા માટે કરવામાં આવે છે. આ કારણસર તેનો શેમ્પૂના ભાગ રૂપે વધારે પ્રયોગ કરવામાં આવે છે. અરીઠા ઝાડ પર થાય છે અને તેના ઝાડ પર ઉનાળામાં ફૂલ આવે છે, જે આકારમાં ખૂબ નાના હોય છે અને તેનો રંગ સામાન્ય લીલો હોય છે. અરીઠાના ફળ જુલાઈ ઓગસ્ટ સુધીમાં આવી જાય છે, જે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પાકી જાય છે. આ ફળને લોકો માર્કેટમાં વેચી દેતા હોય છે. સૂકવેલા આ ફળનો પ્રયોગ શેમ્પૂ, ડિટર્જન્ટ અથવા હેન્ડવોશ માટેના સાબુમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળને મજબૂત, ચમકદાર અને ભરાવદાર બનાવવા માટે કરવામાં આવે છે.
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો