તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ફેસબુક પર પોસ્ટ કરતા રહેતા લોકોને એક કેટેગરીમાં મૂકી શકાય છે? જોકે લોકો ઘણા બધા પ્રકારના હોય છે અને તેમની આદતો પણ જુદીજુદી હોય છે. જે રીતે પશુ પક્ષીની અનેક પ્રજાતિ હોય છે, તે રીતે ફેસબુકના મહાન લોકોના પણ અનેક પ્રકાર છે. આજે અહીં તેમની ઉદાહરણ સહિત વાત કરીએ:
એક હોય છે વિનય જેવા લોકો, જે જ્યાં સુધી સવારે ૧૦-૧૫ ગુડમોર્નિંગના સારા વિચારોવાળી પોસ્ટ ન કરી દે ત્યાં સુધી તેમના દિવસની શરૂઆત નથી થતી. જો તેમાં પણ ઓછું પડે તો તેઓ ફેસબુકના મેસેન્જરમાં જઈને પણ શુભ સંદેશ આપતા રહેતા હોય છે, ખાસ મહિલાઓને.
પછી આવે છે કપિલ જેવા લોકો જેમણે ધર્મની રક્ષા માટે અનેક પોસ્ટ શેર કરવાની જવાબદારી ઉપાડી લીધી હોય છે. જે દિવસે તેમની પોસ્ટ ન દેખાય તો શંકા થવા લાગે છે કે શું આ દેશમાં બધું ઠીક તો છે ને, કારણ કે તેમનો ધર્મ આજકાલ જોખમમાં રહે છે.
તેઓ આ પ્રકારની પોસ્ટ શેર કરીને એમ સમજતા હોય છે કે તેમનું નામ હવે મહાન દેશભક્તોના લિસ્ટમાં આવી ગયું છે અને તે હવે સન્માનના એટલા જ અધિકારી છે જેટલા બોર્ડર પર દિવસરાત ફરજ બજાવતા સૈનિક.
એક હોય છે સુનીતા જેવા લોકો જે નેતા નથી બની શક્યા તો શું થયું, તેમને રાજનીતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, જે પૂરો દિવસ લેટેસ્ટ રાજનીતિ પર પોતાનું જ્ઞાન એટલું વધારતા રહે છે કે ક્યારેકક્યારેક તેમની પોસ્ટની આસપાસથી નીકળવામાં પણ ડર લાગે છે કે ભૂલથી કોઈ ખોટું બટન દબાઈ ન જાય અને તેમની અનામતમાં ભૂલથી પણ ટાઈપ વસ્તુ ન થઈ જાય. તેઓ ઘરમાં બેઠાંબેઠાં પોતાના વિચારો સાથે અસહમત રહેતા લોકોના નાકમાં દમ લાવી શકે છે.
તેમને પોતાની વાત કાપી નાખતા લોકો પર એટલો ગુસ્સો આવી શકે છે કે સામેથી તેમને ફોન કરીને પણ તેઓ લડી શકે છે. આવા ગુણની માલકણ ઘરે પર પોતાના પરિવારની કેવી હાલત કરતી હશે, તેનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી અથવા એવું પણ હોઈ શકે છે કે ઘરમાં તેમના વિચારોની કદર ન થતી હોય, તેમને સામાન્ય માણસ સમજવામાં આવતા હોય. પછી તેઓ શું કરે, ક્યાં જઈને પોતાની ભડાશ કાઢે, તો પછી ચાલો ફેસબુક પર પોતાનું જ્ઞાન પીરસીએ.
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો