તહેવારનો અર્થ છે ખુશીઓનો સમય, પરંતુ ગત વર્ષથી કોરાના રહેવાથી આપણે મહદ્અંશે ભીડભાડથી દૂર ઘરમાં વધારે રહેવા મજબૂર બની ગયા છીએ અને જો બહાર નીકળીએ છીએ તો પણ ડરીડરીને. આ કારણસર લોકો સાથેની મુલાકાત લગભગ ન બરાબર થઈ ગઈ છે.
હવે તહેવાર પર એવું એક્સાઈટમેન્ટ જોવા નથી મળતું, જે મળતું હતું. આ સ્થિતિમાં જરૂરી બન્યું છે કે આપણે તહેવારને ખૂલીને એન્જોય કરીએ. આપણે પણ પોઝિટિવ રહીએ અને આસપાસ પણ પોઝિટિવિટી ફેલાવીએ.
તો આવો જાણીએ તેની કેટલીક ટિપ્સ વિશે, જેના દ્વારા તમે આ વર્ષે તહેવાર પર તમારા ઘરમાં પોઝિટિવ વાતાવરણ જાળવી શકો છો.
ઘરમાં બદલાવ લાવો
તહેવારના આગમનનો અર્થ ઘરની સાફસફાઈ કરવાથી લઈને અઢળક શોપિંગ કરવું, ઘરના ઈન્ટીરિયરમાં બદલાવ લાવવો, ઘર માટે તેમજ સ્વજનો માટે એવી તમામ વસ્તુ ખરીદવી, જે ઘરને ન્યૂ લુક આપે, સાથે સ્વજનોના જીવનમાં ખુશી લાવવાનું કામ કરે તો આ તહેવાર પર તમે એમ ન વિચારો કે કોણ ઘરે આવવાનું છે કે પછી વધારે બહાર આવવાજવાનું તો નથી ને, પરંતુ એ માનસિકતા સાથે ઘર સજાવો કે તેનાથી ઘર નવું લાગવાની સાથેસાથે ઘરમાં આવેલા બદલાવથી તમારી જિંદગીની ઉદાસીનતા પણ પોઝિટિવિટીમાં ફેરવાઈ જાય.
જોકે તે માટે વધારે બહાર ન નીકળો, પરંતુ તમારી ક્રિએટિવિટીથી ઘરને સજાવવા નાનીનાની ચીજવસ્તુ બનાવો અથવા તમે માર્કેટમાંથી તમારા બજેટ અનુસાર સજાવટની વસ્તુ ખરીદી શકો છો. તમે લાંબા સમયથી ઘર માટે થોડો કિંમતી સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે તેના માટે બજેટ પણ છે તો આ તહેવાર પર તે ખરીદો. વિશ્વાસ રાખો આ બદલાવ તમારી જિંદગીમાં ખુશીઓ લાવવાનું કામ કરશે.
હળીમળીને સેલિબ્રેટ કરો
هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...