કઈ મહિલા સ્કિનને ક્લીન તેમજ નરિશ રાખવા નહીં ઈચ્છે, કારણ કે તેનાથી ન માત્ર સ્કિન હેલ્ધી રહે છે, પણ ગ્લોઈંગ સ્કિન મળે છે. ગ્લોઈંગ તથા હાઈડ્રેટ સ્કિન માટે સિંપલ તથા ઈઝી પ્રોસેસ છે ફેસ સ્ટીમિંગ, જેને તમે ઘરે જાતે કરી શકો છો અથવા પાર્લરમાં જઈને કરાવી શકો છો. ફેસ સ્ટીમિંગ પોર્સને ઓપન કરીને તેમાં જામેલી ધૂળમાટી તથા ગંદકીને ક્લીન કરીને સ્કિનને ક્લીન, ક્લીયર, ગ્લોઈંગ તથા હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે, સાથે સ્કિનમાં બ્લડ સર્ક્યુલેશનને ઈમ્પ્રુવ કરીને ફેસમાં નવા પ્રાણ લાવવાનું કામ કરે છે.
કેવાકેવા ફેસ સ્ટ્રીમિંગ
સ્કિનને હાઈડ્રેટ કરવી:
તમે સ્કિનને હાઈડ્રેટ કરવા ઈચ્છો છો તો થોડા સુકાયેલા કેમોમાઈલના ફૂલોમાં સમાન પ્રમાણમાં સુકાયેલા ગુલાબની પાંદડી નાખીને તેમાં થોડું લેમન જેસ્ટ નાખો. ત્યાર પછી તેને ઉકાળીને ઓછામાં ઓછું ૧૦ મિનિટ સુધી તેની સ્ટિમ લો. તેનાથી તમારી સ્કિન હાઈડ્રેટ થશે.
કેવી રીતે વર્ક કરે છે:
કેમોમાઈલમાં એન્ટિઓક્સિડેન્ટ્સ પ્રોપર્ટી હોવાથી તે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવવાની સાથે હેલ્પિ સેલ્સને પ્રમોટ કરવાનું કામ કરે છે, જેનાથી સ્કિન પર ગ્લો દેખાવા લાગે છે. જ્યારે ગુલાબની પાંદડીઓમાં વિટામિન સી હોવાથી તે સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખીને સેલ્સમાં મોઈશ્વરને સીલ કરીને સ્કિનને નેચરલી હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે અને લેમન જેસ્ટ એન્ટિઓક્સિડેન્ટથી રિચ હોવાથી સ્કિનને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
ઠંડક આપવા માટે:
જો સ્કિનને ઠંડક આપીને આરામ પહોંચાડવા ઈચ્છો છો તો તેના માટે ગરમ પાણીના બાઉલમાં થોડા કાકડીના ટુકડા, કેમોમાઈલ ટી બેગ તથા તેની સાથે એસેન્શિયલ ઓઈલના થોડા ટીપા નાખીને તેનાથી ફેસને ૧૦-૧૫ મિનિટ સુધી સ્ટીમ આપો. આ પ્રયોગથી થોડીક મિનિટમાં બદલાવ જોવા મળશે.
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો