રમાના લગ્નને ૮ વર્ષ થયા હતા, પણ તેને કોઈ બાળક નહોતું થઈ રહ્યું. બાળક માટે સારવાર કરાવવા રમા પતિ સાથે ડોક્ટર પાસે ગઈ. કેટલાય દિવસ દવા લીધી, પણ કોઈ ફાયદો ન થયો. રમા અને તેના પતિએ ડોક્ટરની સારવાર કરાવવાની બંધ કરી દીધી. તેના ૭ મહિના પછી જ રમા ગર્ભવતી થઈ ગઈ. તેને લાગ્યું કે બાળક કોઈ દવા લીધા વિના આવ્યું છે. જે રીતે બાળક પેટમાં આવ્યું છે એ રીતે તેનું પ્રસ પણ થઈ જશે, તેણે વિચાર્યું.
અહીં રમાની ભૂલ થઈ ગઈ. તેને કોઈ તકલીફ ન થઈ તો તે કોઈ પણ પ્રકારની તપાસ કરાવવા માટે ડોક્ટર પાસે ન ગઈ. જ્યારે પ્રસવનો સમય લગભગ નજીક આવ્યો અને બાળક નહોતું ફરી શકતું ત્યારે રમાને પેટમાં ખૂબ પીડા થવા લાગી. ત્યારે રમા ડરના માર્યા પતિ સાથે હોસ્પિટલ ગઈ.
હોસ્પિટલ પહોંચતાં તેની હાલત બગડી ગઈ. મુશ્કેલીથી ઓપરેશન કરીને ડોક્ટરોએ રમાને તો બચાવી લીધી, પણ તેના જોડિયા બાળકોને ન બચાવી શક્યા. રમા અને તેનો પતિ પસ્તાઈ રહ્યા છે કે જો સમયસર તપાસ કરાવતા રહેતા અને પ્રસવ સમયે હોસ્પિટલ ગયા હોત તો બાળકને બચાવી શકાયા હોત.
ટેન્શન નહીં સાવચેતી રાખો
હકીકતમાં, બાળક પેટમાં આવતા ડોક્ટરની તપાસ જરૂર કરાવો. પ્રસવ હોસ્પિટલ કે કોઈ જાણકારની દેખરેખમાં થવું જોઈએ. જો પેટમાં જોડિયા બાળક ઊછરી રહ્યા છે તો વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો