ભારતમાં અનેક મહિલાઓ એવી છે, જે સારી હોમમેકર અને મધર્સ છે, પરંતુ આ બધાના ચક્કરમાં તેમણે પોતાની કરિયર ગુમાવવી પડી છે. તેનું પરિણામ તે આજ દિન સુધી ભોગવી રહી છે, જ્યારે એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે આજના સમયમાં ભલે ને પુરુષ હોય કે મહિલા, તેમનું આર્થિક રીતે સક્ષમ હોવું ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે તેનાથી તમે આર્થિક રીતે આત્મનિર્ભર બનો છો, તમારી લિવિંગ સ્ટાઈલમાં સુધારો થાય છે સાથે જીવનમાં ક્યારે કેવો વળાંક આવશે, તે માટે તમે તૈયાર રહો છો.
આવો જાણીએ કે કેમ જરૂરી છે મધર્સનું ફાઈનાન્સિયલી આત્મનિર્ભર હોવું :
જીવનનિર્વાહ પાછળ વધતો ખર્ચ
મોંઘવારી દિવસેદિવસે વધી રહી છે. પછી તે ઘરનું રેન્ટ હોય, રેશનિંગનો સામાન હોય, શાકભાજી-ફળોની કિંમત હોય કે પછી બાળકોની સ્કૂલ ફી, બધામાં એટલો બધો વધારો થયો છે કે પરિવારના સિંગલ વર્કિંગમેન માટે તેને એફોર્ડ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
આ સ્થિતિમાં જો તમે પણ ફાઈનાન્સિયલી સ્ટ્રોંગ બનવા તરફ આગળ પગલું ભરશો, તો તમે તમારા પાર્ટનરનો સહારો બનશો, સાથે તમને જીવનનિર્વાહ કરવામાં સરળતા રહેશે. તમારી લિવિંગ લાઈફ સ્ટાઈલ સુધરશે, સેવિંગ્સ વધારે કરી શકશો તેમજ બાળકોને સારું એજ્યુકેશન આપવા વિશે વિચારી શકશો. સાથે તમારે નાનીનાની વસ્તુ માટે તમારા મનને મારીને નહીં રહેવું પડે.
મુશ્કેલીનો સમય
જિંદગીમાં ક્યારે શું થશે તેની કોઈને ખબર નથી હોતી. ભલે ને વાત જિંદગી સામેની લડાઈ હારવાની હોય કે પછી નોકરીમાંથી હાથ ધોઈ નાખવાની. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સર્વે અનુસાર સેકન્ડ પેન્ડેમિક દરમિયાન લાખો ભારતીય લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી, જેથી તેમના બધા ફ્યૂચર પ્લાનિંગ બગડી ગયા છે. આ સ્થિતિમાં જો પરિવારમાં પતિની નોકરી કોઈ કારણસર છૂટી ગઈ હોય અથવા ઘરમાં કોઈ કમાનાર ન હોય અને પરિવાર પર લોન તેમજ બીજી ઘણી બધી જવાબદારી હોય તો તમે આ સ્થિતિમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો