ઊડતી નજર
Grihshobha - Gujarati|November 2023
સનાતની સરકાર મહિલાઓના પક્ષમાં નથી
ઊડતી નજર

આપણે પણ લિવ ઈન રિલેશનશિપના પક્ષમાં ઘણું બધું લખીએ છીએ પણ આ રિલેશનશિપ અનેક જોખમોથી ઓછ નથી, કારણ કે કાયદાકીય માળખું એવું બન્યું છે કે જેમાં કોઈ પણ અધિકાર કાયદો લગ્ન કરવાથી જ મળે. લિવ ઈન રિલેશનશિપને કોઈપણ કાયદા સંરક્ષણ આપવા સરકાર તૈયાર છે ન અદાલતો અને કપલ પરસ્પરમાં કોઈ કોન્ટ્રાક્ટ કરી શકે છે.

ગુજરાતનો મૈત્રી કરાર એક જૂની રીત છે, પણ તે કાયદાની દૃષ્ટિએ માન્ય નથી, કારણ કે સોશિયલ પોલિસી વિરુદ્ધ કરવામાં આવેલો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જ નથી.

હા, હવે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાને ગેરકાયદેસર અપરાધ નથી માનવામાં આવ્યો અને જો બંને સગીર, પરિણીત હોય કે ન હોય સાથે રહી શકે છે. પરિણીત હોય તો બીજાના જીવનસાથી દ્વારા હદથી હદ એડલ્ટ્રીના નામે છૂટાછેડા માંગી જ શકે છે.

એક મુશ્કેલી ત્યારે આવી જ્યારે એક પરીણિતાને લિવ ઈન રિલેશનશિપ પછી બાળક થયું. તેની ઈચ્છા મુજબ બાળકનાં બર્થ સર્ટિફિકેટ પર લિવ ઈન પાર્ટનર અને બાયોલોજિકલ ફાધરનું નામ આવે પણ ન મુંબઈની મ્યુનિસિપલ રાજી થઈ, ન મેજિસ્ટ્રેટ અને ન તો

હાઈકોર્ટ રાજી થશે. તેનું મોટું કારણ એ છે કે લગ્ન દરમિયાન થયેલ બાળક કાયદાકીય રીતે પતિનું હોય છે ભલે ને સ્પર્મ કોઈનું પણ હોય.

પહેલાં આ સુવિધાજનક હતું અને હવે સ્પર્મ ડોનરની વધતી ગણતરીના કારણ અને વધારે મહત્ત્વપૂર્ણ થઈ ગયા છે કે બાળક નજાયજ ન કહેવાય. તેને તે પુરુષની સંપત્તિમાં પૂરો હક મળશે જેમાં કંસીવ થતી વખતે તેની મા કાયદાકીય દૃષ્ટિએ પરીણિત હતી.

તે બાળકનું ભરણપોષણ લીગલ પિતાએ કરવું પડશે ન કે બાયોલોજિકલ ફાધરે. જો આ ન થાય તો છૂટાછેડાની દરેક બાબતમાં પતિ કહી શકે છે કે તેના પુત્રપુત્રી તેના છે જ નહીં. જો હકીકતમાં ન પણ હોય તો પણ જવાબદારી તેમની જ રહેશે.

લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીઓને ડોમેસ્ટિક વાયલેંસથી પણ સંરક્ષણ નથી મળતું. પાર્ટનરની મારપીટ પર પોલીસ આનાકાની કરે કે ડોમેસ્ટિક વાયોલેંસ એક્ટ નહીં લાગે તો ખોટું નથી. હા, આઈપીસીનો સામાન્ય મારપીટનો કેસ ચાલી શકે છે જેમાં તરત જેલની ગેરન્ટી નથી હોતી. હાઈકોર્ટના કેટલાક જજ તો લિવ ઈન રિલેશનશિપ વિરુદ્ધ છે અને કેટલાક ખૂબ ઉદાર.

هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024