સંબંધને ગાઢ બનાવે હેલ્થ કેર
Grihshobha - Gujarati|December 2023
જીવનસાથીને પ્રેમની સાથે હેલ્થ કેરનો મજબૂત પાયો આપશો તો ન માત્ર તમારું દાંપત્ય જીવન સુખી રહેશે, પરંતુ ભવિષ્ય બાબતે પણ સુરક્ષિત રહેશો...
પારૂલ ભટનાગર
સંબંધને ગાઢ બનાવે હેલ્થ કેર

જો સ્વાસ્થ્ય સારું હશે તો હસબન્ડવાઈફ લોંગ એન્ડ હેપી લાઈફ જીવી શકશે, પરંતુ સામાન્ય રીતે ઘણી બધી વાર બંને નાનીનાની સ્વાસ્થ્ય સંબંધિત એકબીજાની બેદરકારીને ગણાવવા લાગે છે, પરંતુ આ સ્થિતિમાં આત્મીયતાની વધારે જરૂર હોય છે અને તે હશે તો જ સંબંધ વધારે મજબૂત બને છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પણ પોતાના લોકો પ્રત્યેની સ્વાસ્થ્ય સંબંધિત કેર દર્શાવે છે. તેથી જરૂરી છે કે સ્વાસ્થ્યને શેડ્સનો પિલર બનાવીને સંબંધોને આપો હેલ્થ કેરનો મજબૂત પાયો. તો આવો જાણીએ, આ કેવી રીતે કરશો :

હેલ્થ ચેકઅપની પરંપરા શરૂ કરો

પતિ હોય કે પત્ની પોતાની લાઈફસ્ટાઈલ તથા ઘરપરિવારની જવાબદારીમાં તેઓ એટલા વ્યસ્ત રહેતા હોય છે કે ઈચ્છવા છતાં પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા. બંનેને હેલ્થ સંબંધિત મુશ્કેલી થવા છતાં ક્યારેક સમયનું બહાનું બનાવીને તો ક્યારેક પૈસાની મુશ્કેલી ના લીધે પોતાની હેલ્થને નજરઅંદાજ કરતા હોય છે, જેનું પરિણામ તેમણે ઘણી વાર ગંભીર મુશ્કેલીનો સામનો કરીને ભોગવવું પડે છે વર્ષે આ સ્થિતિમાં જરૂરી છે કે બંને પાર્ટનરે દર ફુલ બોડી ચેકઅપ રૂટિન બનાવવું જોઈએ, તેનાથી તમને બંનેને પોતાના શરીરની એક્ચ્યુઅલ સિચ્યુએશન વિશે જાણકારી મળશે, સાથે કોઈ ટેસ્ટથી કોઈ હેલ્થ પ્રોબ્લેમની જાણ થાય તો સમયસર તેની સારવાર પણ શક્ય બનશે.

હેલ્થ બાબતે તમે સ્માર્ટ હેલ્થ ચેકઅપના પ્લાનને ઓપ્ટ કરો, જેમાં તમને પેકેજના હિસાબે ટેસ્ટ કરાવવા પર સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે સાથે તેમાંથી ટેસ્ટ સસ્તા પણ હોય છે તેમજ તમે આ હેલ્થ પ્લાનથી દર વર્ષે તમારી અને પાર્ટનરની હેલ્થનું ધ્યાન પણ રાખી શકો છો. જો તમારી હેલ્થ સારી હશે તો તમે ખુશહાલ જીવન જીવી શકશો, નહીં તો બીમારીથી ઘેરાઈને કે સમય પર તેની સારવાર ન થવાથી ન તો તમે સ્વયંને સંભાળી શકશો કે ન તમારા પરિવારને. તેની સાથે બીમારીને આજે ટાળવાથી કાલે તમે કોઈ મોટી મુસીબતમાં પણ ફસાઈ શકો છો. તેથી ‘બી એલર્ટ ફોર યોર હેલ્થ.’

હેલ્થ ઈશ્યોરન્સ પ્લાન ગિફ્ટ કરો

هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024