કેટલીક મહિલાઓ સ્કિન અને વાળની સમસ્યાને જીવનશૈલી અથવા જેનેટિક ફેક્ટર્સ સાથે જોડે છે. સામાન્ય રીતે તે વાળના નુકસાનને નજરઅંદાજ કરે છે. તેમને લાગે છે કે તાણ અને વાળની દેખરેખ માટે સમય ન ફાળવવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે, પરંતુ તેમને એ વાતની જાણ નથી હોતી કે શરીરમાં ન્યૂટ્રિશન લેવલ પર સ્કિન અને વાળનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. ન્યૂટ્રિશન અને આદર્શ વિટામિન લેવલ, આ બંને સ્કિનને સ્વસ્થ, મુલાયમ, વાળને ભરાવદાર અને મજબૂત બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ડાયટ અને પાચન ખરાબ થવાથી પોષણમાં ઊણપ પેદા થાય છે. તેનાથી સ્કિન સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે અને સ્કિનની હેલ્થ પર અસર થઈ શકે છે. ઘણી વાર આહારમાં કોઈ ઊણપ નથી હોતી, પરંતુ ફૂડ સેન્સિટિવિટી અથવા એલર્જી સ્કિન રોગનું કારણ બને છે.
અભ્યાસ પરથી એ તારણ આવ્યું છે કે એન્ટિઓક્સિડેન્ટની ફોટો પ્રોટેક્ટિવ ક્ષમતાનો સ્કિનની રોગપ્રતિકારક પ્રણાલી પર સૂક્ષ્મ પોષણ તત્ત્વોની પૂર્તિના પ્રભાવ સાથે સહસંબંધ હોય છે.
આવો જાણીએ કે વિટામિનની ઊણપ સ્કિન અને વાળને કેવી રીતે પ્રભાવિત કરી શકે છેઃ
સ્કિનની દેખરેખમાં પોષણની ભૂમિકા વિટામિન એ, બી-૩ અને બી-૧૨ નું મહત્ત્વ : સંપૂર્ણ માનવશરીર તેમાં પણ ખાસ સ્કિનના પોષણમાં વિટામિન-એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન-એની ઊણપથી સ્વેટ ડક્ટ્સમાં અવરોધ, ઓઈલ ગ્લેંડ્સમાં ઊણપ અને ફાઈનોડર્મા, જેરોસિસ અને સ્કિન પર કરચલી વગેરે સમસ્યા પેદા થઈ શકે છે.
સામાન્ય રીતે કુપોષિત લોકો ખાસ તો બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે.
વિટામિન-એ ની ઊણપના લીધે કોણી, ઘૂંટણ, નિતંબ પર ખરબચડી કાળી સ્કિન જોવા મળે છે.
વિટામિન બી-૩ ની ઊણપના લીધે ગરદન જેવા સામાન્ય રીતે ખુલ્લા રહેતા ભાગ પર ફોટો સેન્સિટિવિટી અને રેશિસ જેવા સનબર્ન થાય છે. આ રીતે તેનાથી હાથ અને પગમાં તિરાડ પડી શકે છે જેને પેલેગ્રસ ગ્લોવ્સ અને બૂટ્સ કહેવામાં આવે છે. ઘણી વાર તેનાથી સ્કિન છોલાઈ શકે છે. કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે, પરંતુ કેટલાક ગંભીર કિસ્સામાં તે ઘાતક સાબિત થઈ શકે છે.
هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો