ન્યુયર માં આ રીત બદલો ઈન્ટીરિયર
Grihshobha - Gujarati|January 2024
નવા વર્ષે તમે પણ ઘરને નવો લુક આપીને ઘર ફર્નિચર મુક્ત કરો અને ઈન્ટીમસી વધારો...
નસીમ અંસારી
ન્યુયર માં આ રીત બદલો ઈન્ટીરિયર

વા વર્ષ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ નવું કરવા ઈચ્છે છે, તેમાં ખાસ તો ગૃહિણી ઘરની સજાવટને જોઈને ખૂબ ચિંતિત રહે છે. તે વિચારે છે કે નવા વર્ષે એવું તે શું કરવું, શું બદલી નાખવું કે ઘરના દરેક ખૂણામાં નવીનતાનો અહેસાસ થાય? સૌથી ખાસ હોય છે ઘરનો ડ્રોઇંગરૂમ, જેમાં બહારના લોકો અને અંગત લોકો બેસતા હોય છે.

તેઓ ડ્રોઇંગરૂમના લુકને જોઈને ગૃહિણીની પસંદ, તેની સુઘડતા અને ક્રિએટિવિટીનો અંદાજ લગાવે છે. તેથી મોટાભાગની મહિલાઓ નવા વર્ષ નવા સોફા, નવા પડદા, નવા ગાલીચા ખરીદીને ડ્રોઇંગરૂમના લુકને બદલવા ઉત્સાહિત રહે છે. તેઓ ઈન્ટીરિયર ડેકોરેટર્સ સાથે પણ વારંવાર ચર્ચા કરે છે  અને તેમની સલાહ લે છે. જોકે આ બધામાં તેમને સારા એવા પૈસા ખર્ચવા પડે છે.

નવા વર્ષે ઘરમાં ચેન્જ લાવો. તેમાં ન માત્ર તમારા પૈસાની બચાઓ, પરંતુ ઘરનો લુક એવો બદલો કે લોકો તમારી કાર્યકુશળતા અને કલાત્મકતાના વખાણ કરતા ન થાકે. તેની સાથે તમારા ઘરનો આ નવો લુક તમારા સગાંસંબંધી વચ્ચેના સંબંધને વધારે ગાઢ બનાવશે. તમે પણ પરસ્પર આત્મીયતાનો અનુભવ કરશો. તો આવો જાણીએ, શું છે આ નવો અંદાજ :

રૂમની શોભા

સામાન્ય રીતે મધ્યમવર્ગીય અથવા ઉચ્ચવર્ગીય ઘરમાં પ્રવેશ કરતા સુંદર ફર્નિચર, પડદા, શોપીસ વગેરેથી સુસજ્જ ડ્રોઈગરૂમ નજરે પડે છે. બંગલા અથવા હવેલીમાં પણ પહેલા બેઠક રૂમ સુંદર સોફાસેટ અને સેન્ટ્રલ ટેબલથી સજાવેલો જોવા મળે છે. બારી-દરવાજા પર સુંદર પડદા, સાઈડટેબલ પર શો-પીસ, ફ્લાવર પોટ અથવા ઈન્ડોર પ્લાંટ્સ પણ રૂમની શોભા વધારે છે.

આજકાલ ટૂ બીએચકે અને થ્રી બીએચકે ફ્લેટમાં એક વિશાળ હોલમાં પાર્ટિશન કરીને સામેની તરફ ડ્રોઈંગરૂમ અને પાછળની તરફ ડાઈનિંગ રૂમ બનાવવામાં આવે છે. ક્યાંક ક્યાંક આ બંને પોર્શન વચ્ચે એક પાતળો પડદો લગાવીને બે ભાગ કરવામાં આવે છે, તો ક્યાંક ક્યાંક લોકોને તેની જરૂરિયાત નથી અનુભવાતી. ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ એક જ હોલમાં હોય છે.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 mins  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 mins  |
October 2024