મારુ ઘર ક્યા
Grihshobha - Gujarati|January 2024
છોકરીના લગ્ન થતા કોઈ કારણસર બંનેમાંથી કોઈ એકને ઘર છોડવું પડે ત્યારે છોકરી માટે રહેવાની જગ્યા ન પિયરમાં હોય છે કે ન સાસરીમાં. આ સ્થિતિ આખરે કેમ...
સોમા ઘોષ
મારુ ઘર ક્યા

નીલમના પતિના અચાનક થયેલા મૃત્યુથી તે બંને નાના બાળકો સાથે એકલી પડી ગઈ. ઘરના દીકરાના મૃત્યુ પછી સાસરીના લોકો થોડા દિવસ સારી રીતે રહ્યા, પરંતુ ત્યાર પછી સાસુ અને નીલમ વચ્ચે રોજ કોઈ ને કોઈ વાતને લઈને બોલચાલી થવા લાગી. તે સમયે તેની નણંદ પણ મા સાથે મળીને નીલમને ખરુંખોટું સંભળાવી દેતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને નીલમે પતિની કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કર્યો અને તેને નોકરી મળી પણ ગઈ, પરંતુ તેના સાસુના મહેણાટોણા બંધ ન થયા. તેમનું કહેવું હતું કે ભલે ને તું નોકરી કરતી હોય, ઘરના કામકાજ નથી કરતી. મારા માટે તારા બાળકોની દેખરેખ રાખવી અને રસોઈ બનાવવી શક્ય નથી.

ત્યારે નીલમે રસોઈ બનાવવા અને ઘરના બધા કામ માટે એક કામવાળી રાખી લીધી, પરંતુ આમ કરવા છતાં તેના સાસુને સંતોષ ન થયો, કારણ કે તેમના કહેવા મુજબ કામવાળી સારું ખાવાનું બનાવતી નહોતી. સમસ્યા એ દિવસે શરૂ થઈ જ્યારે સાસુ અને નણંદે નીલમને તેના પિયર જવાનું કહી દીધું. નીલમનું કહેવું હતું કે તેની માના ઘરથી તેની ઓફિસ ખૂબ દૂર છે. તે જોતા ત્યાં જઈને રહેવું શક્ય નથી અને આ ઘર તેનું જ છે ને.

નીલમનો જવાબ સાંભળીને તેના સાસુએ તરત કહ્યું કે “ના, આ ઘરની માલિકીમાં તારું નામ નથી અને ઘર ખરીદવા તો તારા સસરાએ પૈસા આપ્યા હતા. આ ઘર મારા દીકરા અને તેના પિતાએ ખરીદ્યું હતું. તેથી તારું નામ નથી.’’ આ સમયે નીલમે પણ તરત કહ્યું, ‘‘હું તમારા દીકરાની પત્ની છું અને આ ઘર પર મારો કાયદેસર હક છે.' 

સાસુ બોલ્યા, “ઠીક છે, કાયદાથી લડી લે, કારણ કે પહેલા તેં સસરાના મૃત્યુ પછી મને અને મારી દીકરીને તારી પાસે નથી રાખ્યા. હું

વિવશતાવશ અલગ રહી. હવે તું પણ તે જ જગ્યાએ છે, જ્યાં હું થોડા વર્ષ પહેલાંથી છું.’’ સાંભળીને નીલમને લાગ્યું કે તે હવે આ ઘરમાં નહીં રહી શકે અને શાંતિ માટે આ ઘર છોડવું જ પડશે.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024