નિધિ બેસાડી લીધો હતો, પરંતુ તેની ઘમંડી નણંદ નિકિતા હજી માનતી નહોતી કે નિધિ તેમના ઘરની પરંપરા નિભાવી રહી છે.
નિકિતા કોઈ ને કોઈ વાતે મોં ચડાવીને બોલતી, ‘‘ભાભી, અમારે અહીં આવું જ થાય છે".
તેની આ જ વાત નિધિને ગમતી નહોતી. શરૂઆતમાં પોતાના રૂમમાં જઈને રડતી હતી. પતિ નિતિનને જણાવ્યું તો તેણે કહીને ટાળી દીધું, ‘તેની વાતને દિલ પર ના લે, ઘરમાં બધાથી નાની છે, બધાની લાડલી હોવાથી થોડી આખાબોલી છે. નજરઅંદાજ કરવાનું રાખ.' નિધિ સમજી નથી શકતી કે કોઈ તેને કંઈ કહેતું કેમ નથી. શું તેણે બીજા ઘરે જવાનું નથી, પરંતુ બધું આ રીતે ચાલુ રહ્યું. ન નિધિ સમજી અને ન નિકિતાએ તેને ઘરના રીતરિવાજ શીખવ્યા.
આજે નિધિનો દીકરો પહેલી વાર સ્કૂલ જઈ રહ્યો હતો. બધા એવા ઉત્સાહિત હતા જાણે કોઈ તહેવાર હોય. નિધિએ તેને . સ્કૂલ યુનિફોર્મ પહેરાવીને તૈયાર કરી દીધો. તેના વાળ ઓળી રહી હતી એટલામાં નિકિતા વાટકીમાં કંઈક લઈને આવી અને ચમચીથી તેને ખવડાવવા લાગી. ધ્રુવ ના પાડતો હતો. નિધિએ કહ્યું, ‘‘દીદી બાળક છે, તેનું મન નથી, સ્કૂલેથી આવીને ખાઈ લેશે.’’ નિકિતા ગુસ્સે થઈ, “ભાભી, અમારે અહીં આવું જ થાય છે. જ્યારે કોઈ પહેલી વાર ઘરથી બહાર કોઈ કામ માટે જાય છે, ગળ્યું દહીં ખાઈને જ જાય છે.’’
એટલી ગ્રેસફુલી કરે છે કે હોશિયારમાં હોશિયાર છોકરી પણ પકડી નથી શકતી કે અનિલ તેની સાથે ફ્લર્ટ કરી રહ્યા છે. જરા પણ આડીઅવળી વાતો તેઓ કરતા નથી.
“આજે તમારે વધારે કામ નથી ને? જો મોડું થાય તો મારી કારમાં આવજો. આપણે એક જ સોસાયટીમાં જવાનું છે. મારું કહેવું છે કે રોજ મારી સાથે આવજા કરી શકો છો.’’ ‘
હું આજે જે કંઈ છું તે મારી વાઈફના સપોર્ટથી છે. મારી વાઈફ ખૂબ સારી છે.’ “
“આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. આ કલર તમને ખૂબ સૂટ કરે છે... વગેરેવગેરે.”
“આ ઓફિસ નથી, એક ફેમિલી છે. તમને જોબમાં કોઈ પ્રોબ્લેમ હોય તો સંકોચ વિના મને કહી શકો છો.’’
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો