ફ્લર્ટ
Grihshobha - Gujarati|January 2024
મીતાએ પતિ અનિલ વિશે એવું તે શું જાણી લીધું હતું કે તે ઈચ્છતી નહોતી કે અનિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે...
પૂનમ અહમદ
ફ્લર્ટ

નૈના, માહા અને દલજીત ત્રણેય હસતાંહસતાં પાણી આવી ગયું હતું. થોડા સમય પહેલાં ત્રણેય ચુપચાપ પોતપોતાના લેપટોપ પર બિઝી હતી. ત્રણેય મુંબઈના વાશી એરિયાની એક સોસાયટીમાં ટૂ બેડરૂમ શેર કરતી હતી. ત્રણેય એક જ ઓફિસમાં કામ કરતી હતી અને બસથી ઓફિસ આવજા કરતી હતી, પરંતુ હવે મોટાભાગ ઘર પરથી કામ કરતી હતી. ત્રણેય ખૂબ બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ ટાઈપની છોકરી હતી. ‘વીરે દી વેડિંગ’ મૂવીની છોકરી જેવી. ખૂબ સમજદાર હતી, તેથી કોઈ તેમને મૂરખ બનાવી શકે તેમ નહોતું.

તેમના બોસ અનિલ પણ ત્યાં રહેતા હતા. તેમણે આ ત્રણેયને આ ફ્લેટ અપાવ્યો હતો. તેઓ થોડા રોમેન્ટિક હતા. તેમણે વિચાર્યું હતું કે આ ત્રણેય સુંદરીઓ તેમની અંડરમાં કામ કરે છે અને તેમનું ઘર પણ નજીકમાં થશે તો થોડું ઘણું ફ્લર્ટિંગ કરતો રહીશ. વાસ્તવમાં અનિલ દરેક છોકરીને પ્રેમ કરી શકે છે. દરેક છોકરીને ખાતરી અપાવી શકે છે કે તે જ દુનિયાની સૌથી સુંદર છોકરી છે. કોઈ પણ છોકરી સાથે તેમની વાત કરવાની જે રીત હોય છે, તેને જોઈને એમ લાગે છે કે જાણે તેમણે ડાયલોગ મારવાની ક્યાંક ટ્રેનિંગ લીધી ન હોય.

ઘણા બધા લોકોને આ વાત પર અનિલ પર ગુસ્સો આવી જતો હતો કે તેઓ આ સોસાયટીના સેક્રેટરી છે અને પોતાની જવાબદારીને જરા પણ સમજતા નથી. અહીતહીં પોતે ગંદકી ફેલાવતા રહે છે. ક્યારેક સિગારેટના ઠૂંઠા રોડ પર ફેંકીને ચાલ્યા જશે, ક્યારેક આમતેમ થૂંકશે અને તેમને એમ લાગતું હોય છે કે તેઓ બધાને ખૂબ ગમે છે.

જાણો છો અનિલની સૌથી મોટી વિશેષતા કઈ છે? તેઓ ફ્લર્ટ કરે છે અને સામેની છોકરીને જાણ નથી થતી કે તેની સાથે ફ્લર્ટિંગ થઈ રહ્યું છે. એક તો તેઓ ઉંમરમાં મોટા છે. વળી ઓફિસમાં સીનિયર છે. કોઈ પણ છોકરી સાથે તેઓ વાત કરે છે ત્યારે એટલી ગ્રેસફુલી કરે છે કે હોશિયારમાં હોશિયાર છોકરી પણ પકડી નથી શકતી કે અનિલ તેની સાથે ફ્લર્ટ કરી રહ્યા છે. જરા પણ આડીઅવળી વાતો તેઓ કરતા નથી.

“આજે તમારે વધારે કામ નથી ને? જો મોડું થાય તો મારી કારમાં આવજો. આપણે એક જ સોસાયટીમાં જવાનું છે. મારું કહેવું છે કે રોજ મારી સાથે આવજા કરી શકો છો.’’

‘હું આજે જે કંઈ છું તે મારી વાઈફના સપોર્ટથી છે. મારી વાઈફ ખૂબ સારી છે.’

“આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. આ કલર તમને ખૂબ સૂટ કરે છે... વગેરેવગેરે.’

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024