સોશિયલ મીડિયા પર પોસ્ટને જોઈએ તો લાગશે કે અરબ મહાસાગરના આઈલેંડ દેશ માલદીવની અર્થવ્યવસ્થા ભારતીય પ્રવાસીઓએ ચકચૂર કરી નાખી છે કારણ કે ત્યાંના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારત વિરોધી નીતિ અપનાવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી બદલામાં લક્ષદીપને પ્રમોટ કરી રહી છે. મીડિયા પોસ્ટોમાં હજારો કેંસલેશનની વાત કરવામાં આવી રહી છે જાણે માલદીવમાં માત્ર ભારતીય પ્રવાસીઓ જ ઊતરે છે.
માલદીવ દુનિયાભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણ છે કારણ કે આ દ્વીપોની વચ્ચે સ્વચ્છ છે અને કેટલાક રિસોર્ટ્સ પાણી પર જ બનેલા છે. વોટર સ્પોર્ટ્સ, જેવા રોમાંચભર્યા અનુભવો માટે લાખો પ્રવાસીઓ આવે છે પણ ભારતથી જનારા જ એકલા હોય એવું નથી ભલે ને ભાજપા સમર્થક પોસ્ટ મૂકનાર કંઈપણ કહેતા રહે.
જેટલા પ્રવાસીઓ ભારતથી જાય છે એટલા જ રશિયા અને ચીનથી પણ આવે છે. જ્યારથી ભારતીયોમાં પ્રવાસીઓનું ભૂત ચડેલું છે, કેટલાક વધારે ભલે જવા લાગ્યા છે કારણ કે વિઝા વગેરેની સમસ્યા નથી થતી. સોશિયલ મીડિયા પોસ્ટથી તો એવું લાગે છે કે જાણે ભારતીય પ્રવાસીઓ નહીં જાય તો માલદીવનું દેવાળું ફૂંકાઈ જશે.
આ અહંકાર દુર્વાસા ઋષિ જેવો જ છે જે વાતવાતમાં બાળી નાખવા, ભસ્મ કરી દેવાની ધમકી આપતા રહેતા હતા. પૌરાણિક કથાઓને સાચી માનનાર ભારતીય ૨-૪ પોસ્ટ વાંચીને તેમને એટલી વાર પુનરાવર્તિત કરવા લાગે છે જાણે કે તે જ એકમાત્ર સાચો છે.
هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો