એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
Grihshobha - Gujarati|June 2024
બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...
સુનીલ શર્મા
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ

રિયલ એક્સર્સાઈઝને એન્ટિગ્રેવિટી ફિટનેસના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં એક્સર્સાઈઝનો અભ્યાસ હવામાં લટકીને કરવામાં આવે છે. આ એક્સર્સાઈઝને કરવા માટે સૌપ્રથમ કોઈ કપડાને બરાબર મજબૂતાઈથી છત વગેરે સાથે બાંધી દેવામાં આવે છે અને ત્યાર પછી તે કપડાને શરીર પર લપેટીને અલગઅલગ એક્સર્સાઈઝ પોઝ કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ એરિયલ ફિટનેસ છે શું? તેના લાભ કયા છે? શું ફિટનેસનો આ ટ્રેન્ડ ફીમેલ્સ માટે લાભદાયી છે? આ બધા વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે.

એક્રોબેટિક ફીલ

ફિલ્મ સ્ટાર ટાઈગર શ્રોફના પર્સનલ કોચ અને ફિટનેસ કંસલ્ટન્ટ જિલેસિંહે જણાવ્યું છે કે આ એક પ્રકારની સ્કિલ છે. જેવું કે તમે સાઈકલ ચલાવતા શીખો છો અને ત્યાર પછી તેને એન્જોય કરો છો, તેવી જ રીતે તેમાં થોડું થ્રીલ હોય છે અને થોડું ફન પણ હોય છે. તેમાં આપણે હવામાં । લટકીને ગ્રેવિટીની અર્ગેસ્ટ જઈને એક્સર્સાઈઝના અલગઅલગ પોઝ કરતા હોઈએ છીએ.

“આ ફોર્મમાં એક સિલ્કના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે નાયલોન નાયક્રાથી બનેલું હોય છે અને ખૂબ મજબૂત રહે છે. આ કપડું ખૂબ ફ્લેક્સિબલ પણ હોય છે. તેનાથી બોડીમાં કોઈ ઝાટકો પણ નથી લાગતો.”

هذه القصة مأخوذة من طبعة June 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 mins  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 mins  |
October 2024