આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્પિ આદતોના લીધે દુનિયાભરમાં લોકો અલગઅલગ પ્રકારની ગંભીર બીમારીથી ઘેરાયેલા છે. તેમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકના કિસ્સા રોજ સામે આવી રહ્યા છે. મોટાભાગના લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકની વચ્ચેના ફરકને સમજી નથી શકતા.
કાર્ડિયાક અરેસ્ટ શું છે
કાર્ડિયાક અરેસ્ટ હંમેશાં અચાનક થાય છે, તે પહેલા કોઈ ખાસ સંકેત નથી મળતા. તેમાં હાર્ટ શરીરમાં બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે. આ સ્થિતિમાં તરત ટ્રીટમેન્ટ ન મળવા પર વ્યક્તિનું થોડી મિનિટમાં મૃત્યુ થઈ શકે છે.
કાર્ડિયાક અરેસ્ટનું સૌથી મુખ્ય લક્ષણ હોય છે બેભાની. ઘણી વાર વ્યક્તિ કાર્ડિયાક એરસ્ટ પહેલા નીચેના લક્ષણોને અનુભવ કરી શકે છે
અસામાન્ય હાર્ટબીટ, માથું ચકરાવું અથવા ચક્કર આવવા, ચેસ્ટ પેન, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરામણ અથવા ઊલટી થવી.
કાર્ડિયાક અરેસ્ટ પછી
વ્યક્તિના શ્વાસ બંધ થઈ જાય છે અથવા તે સામાન્ય રીતે શ્વાસ લે છે, લાંબાલાંબા શ્વાસ લેવા અને હાંફવું, સંપૂર્ણપણે બેભાન થવું.
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...