જેથી ન તૂટે ખુશીઆનંદમાં ચાલતી ગૃહસ્થી
Grihshobha - Gujarati|July 2024
પતિપત્ની વચ્ચે પ્રેમ હોવા છતાં સુંદર રીતે ચાલતી ગૃહસ્થી કેવી રીતે તૂટીને વિખેરાઈ જાય છે, તે વિશે અચૂક જાણો...
પ્રતિનિધિ
જેથી ન તૂટે ખુશીઆનંદમાં ચાલતી ગૃહસ્થી

તિ પત્ની વચ્ચે જ્યારે ‘ત્રીજી વ્યક્તિ' એટલે કે ‘વો’ આવી જાય ત્યારે એકબીજા પરનો વિશ્વાસ જતો રહે છે અને આ સંબંધને તૂટતા વાર નથી લાગતી. જો આ ‘વો’ એટલે કે ત્રીજી વ્યક્તિ સાસુ હોય કે પછી પોતાની મા જે નાનીનાની વાતને પણ મોટું સ્વરૂપ આપતી હોય તો પણ સુંદર રીતે ચાલતી ગૃહસ્થીમાં આગ લાગવામાં વાર નથી લાગતી. એવા ઘણા અનેક પરિવાર છે જ્યાં પતિપત્ની વચ્ચેના સંબંધ ઝઘડાના લીધે નહીં, પરંતુ સાસુ અથવા માની કારણ વિનાની રોકટોક, બિનજરૂરી હુકમ ચલાવવા તેમજ પરિવાર વચ્ચે ફૂટ પડવાથી તૂટતા હોય છે. પરિવારમાં આમ પણ સાસુ અને માનો ત્રાસ બાહ્ય મહિલાઓ કરતા વધારે રહે છે.

જરૂરી નથી હંમેશાં સાસુ જ ખોટી હોય અને એ વાત પણ જરૂરી નથી કે હંમેશાં વહુની જ ભૂલ હોય. આખરે મોટાભાગના કિસ્સામાં સાસુ કે મા અને તેમની વચ્ચેના સંબંધ સમજદારીપૂર્વકના કેમ નથી હોતા? કેમ વહુ પોતાની સાસુને માનો દરજ્જો નથી આપી શકતી, બીજી તરફ સાસુ પણ વહુને દીકરીનો દરજ્જો આપવાથી દૂર રહે છે?

કારણ કે સાસુ સાસુ નથી હોતી

છોકરીઓના મનમાં પહેલાંથી સાસરીની નકારાત્મક છબિ બનાવવામાં આવે છે. જોકે હવે માતા પણ સમજદાર બની ગઈ છે, તેમ છતાં એક માને પોતાના દીકરાની ચિંતા રહે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે ખબર નહીં મારી વહુ કેવી હશે, ક્યાંક થોડા સમય પછી અમને અમારા દીકરાથી અલગ ન કરી દે, ક્યાંક દીકરો બદલાઈ ન જાય. લગ્ન પછી તે પોતાના દીકરાને નાનીનાની વાતમાં વહુ સામે ઉશ્કેરવા લાગે છે અને તે તેને વહુની નાનીનાની ફરિયાદ કરવા લાગે છે.

દીકરીની ગૃહસ્થીમાં મા બની વિલન

સાસુ અને વહુ ઉપરાંત છોકરીની માની પણ મહત્ત્વની ભૂમિકા રહે છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી રાજકુમારી બનીને રહે. જ્યારે મા પોતાની દીકરીને તેની સાસરીમાં થોડું ઘણું કામ કરતા જુએ અથવા સાંભળે છે, ત્યારે તેને લાગે છે કે તેના પૈસા બરબાદ થઈ ગયા. દીકરીના લગ્નમાં જેટલા પૈસાનો ખર્ચ કર્યો હતો તે પોતાની દીકરી માટે કર્યો હતો કે તે સાસરીમાં પણ એક રાજકુમારી બનીને રહે, પરંતુ ત્યાં તેને નોકરાણી બનાવીને રાખી છે.

શ્રેયાને જોઈ લો. માબાપની એકમાત્ર દીકરી શ્રેયાના લગ્ન ખૂબ સારા પરિવારમાં થયા હતા. તે પણ પોતાના આ લગ્નથી ખૂબ ખુશ હતી. લગ્ન પછી તેની મા તેના હાલચાલ જાણવા માટે ફોન કરતી રહેતી હતી.

هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 mins  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 mins  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024