આપણી સ્કિન નાજુક અને સંવેદનશીલ હોય છે. તેની પર પર્યાવરણની સીધી અસર થાય છે. તેથી આપણે તેને સ્વસ્થ, સ્વચ્છ, ચમકદાર અને યુવાન જાળવી રાખવા માટે વધારે કાળજી લેવાની જરૂર છે. તેના માટે આપણે લોશન, ક્રીમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીની ટેવમાં સુધારો કરતા નથી, જેથી સ્કિનને સ્વસ્થ અને યુવાન રાખવામાં અસમર્થ રહીએ છીએ અને કસમયે સ્કિન પર કરચલી આવી જાય છે. આ સ્થિતિમાં સમસ્યાથી બચવા માટે સ્કિનને ડિટોક્સીફાઈ કરવી જરૂરી છે.
એલોવેરા
ચમકદાર સ્કિન માટે એલોવેરાનો ઉપયોગ કરવો ફાયદાકારક હોય છે. તે કરચલીને ઓછી કરી ખીલની સમસ્યાને ઠીક કરે છે, સાથે તે સ્કિનને સ્વસ્થ અને સ્મૂથ બનાવીને નવી ચમક પ્રદાન કરે છે.
હળદર
સ્કિન માટે હળદરનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે, સાથે તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલને ઠીક કરી ફેસની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.
પાણી
ચમકતી સ્કિન માટે રોજ ઓછામાં ઓછા ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી સ્કિન પર નિખાર આવે છે.
ફળ
ફળોનું સેવન પણ સ્કિનની ચમક જાળવી રાખે છે. વિટામિન સી યુક્ત ફળોને આહારમાં સામેલ કરીને સ્કિનની રક્ષા કરી શકો છો અને તેને ચમકદાર બનાવે છે. ફળોમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે સ્કિનને યુવાન રાખવામાં મદદરૂપ થાય છે.
દહીં
هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો