વરસાદની મોસમ સોહામણી હોય છે, પણ આ મોસમમાં બાળકોથી લઈને વડીલોએ પોતાની હેલ્થની ખાસ કાળજી રાખવી જોઈએ. હકીકતમાં, વરસાદમાં મચ્છર અને ગંદા પાણીથી પેદા થતી બીમારીથી ઈંફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
વરસાદની સુંદર મોસમને બાળકો ખૂબ એન્જોય કરે છે, કારણ કે આ તેમના માટે રોમાંચક અને મનોરંજક હોય છે, પરંતુ મોનસૂનમાં શિશુની સ્કિનની ખાસ કાળજી રાખવાની જરૂર છે, તેની સ્કિન એકદમ સોફ્ટ હોય છે.
આ મોસમમાં કેટલીય વાર બાળકો વરસાદના પાણીમાં પલળે છે, જેથી તેમની સ્કિનમાં ખંજવાળ, રેશિસ અને સ્કિન પર દાણા થવાની સમસ્યા થાય છે. તેથી સ્કિનની સ્પેશિયલ કેર રાખવી પડે છે.
મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ
બાળકોની સ્કિન મુલાયમ અને સેન્સિટિવ હોય છે. જ્યારે મોસમમાં હ્યુમિડિટી વધે છે ત્યારે બાળકોને વધારે ખંજવાળ અને રેશિસ થાય છે. તેનાથી તેમને રાહત અપાવવા તમે એક મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ કરી શકો છો, જે તેમની સ્કિનને આ મોસમમાં ડ્રાય થતા અને રેશિસ થતા બચાવે છે. કેટલાક સારા મોઈશ્ચરાઈઝિંગ લોશન નીચે પ્રમાણે છે.
બેબી હગ ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, સેટાફિલ બેબી ડેલી લોશન વિથ શિયા બટર, હિમાલયા હર્બલ બેબી લોશન, અવીનો બેબી ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, મામાઅર્થ મોઈશ્ચરાઈઝિંગ ડેલી લોશન વાઈટ, ચિકૂ બેબી મોમેન્ટ્સ બોડી લોશન, બેબી ડબ લોશન મોઈશ્વર, જોનસન બેબી લોશન ફોર ન્યૂ બોર્ન.
ડાયપર ભીનું ન રાખો
શિશુને સ્વચ્છ રાખવા તેને ડાયપર પહેરાવવામાં આવે છે, પણ કેટલીય વાર તેને ચેક ન કરતા શિશુ કલાકો સુધી ભીના ડાયપરમાં પડ્યું રહે છે. તેથી થોડા થોડા સમયે તેની નૈપી ચેક કરતા રહો. વરસાદી વાતાવરણમાં ભેજથી શિશુને પણ ડાયપર રેશિસ થવાનું જોખમ રહે છે.
هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો