મા બનવાનો અહેસાસ દરેક મહિલા માટે મહિલાથી મા બનવાના આ ૯ મહિનાની સફરમાં મહિલાઓ અનેક માનસિક અને શારીરિક પરિવર્તનમાંથી પસાર થાય છે. શિશુના જન્મ લીધા પછી કેટલીય મહિલાઓ સ્તનપાન કરાવવાથી ડરે છે. તેમને એવું લાગે છે કે સ્તનપાન કરાવવાથી શરીરનો આકાર બગડી જાય છે, જ્યારે આ માત્ર ભ્રમ છે.
સ્તનપાન મા અને શિશુ બંને માટે ફાયદાકારક છે. સ્તનપાનથી માને શારીરિક અને માનસિક તાણથી મુક્તિ મળે છે.
આવો, જાણીએ ડોક્ટર સુષ્મા, સ્ત્રીરોગ નિષ્ણાતથી શિશુ અને મા માટે બ્રેસ્ટ ફીડિંગ કેમ જરૂરી છે :
શિશુ માટે માનું દૂધ જરૂરી છે
બ્રેસ્ટ ફીડિંગના ફાયદા મા અને શિશુ બંને માટે લાભદાયક છે. શિશુ માટે માનું દૂધ ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે કે બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન શિશુ માટે સુરક્ષિત, સ્વાસ્થ્યપ્રદ ભોજન છે, જોકે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે અને તે શિશુને ઈફેક્શનલ અને અનેક બીમારીથી બચાવે છે. ડોક્ટર સુષ્મા જણાવે છે કે માનું દૂધ શિશુને જન્મના ૧ કલાકની અંદર આપવું જોઈએ અને ત્યાર પછી શિશુને શરૂઆતના ૬ મહિના સુધી દૂધ પિવડાવવું જોઈએ. જે શિશુનો સમય પહેલાં જન્મ થાય છે એટલે પ્રીમેચ્યોર બેબી તેમના માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. શિશુના જન્મ પછી માના સ્તનમાંથી ગાઢ પીળા રંગનો પદાર્થ નીકળે છે,
જેને કોલોસ્ટ્રમ કહેવાય છે. જે શિશુને જરૂરી પોષણ આપવાની સાથેસાથે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. તે શિશુના શારીરિક અને માનસિક વિકાસમાં સહાયક હોય છે. તેમાં રોગપ્રતિરોધક ક્ષમતા પણ હોય છે.
આવો જાણીએ માનું દૂધ શિશુ માટે કેમ લાભપ્રદ છે :
*શિશુ માટે માનું દૂધ એન્ટિબોડીનું કામ કરે છે. જન્મ લીધા પછી ૬ મહિના સુધી શિશુને પાણી અથવા અન્ય પદાર્થ ન આપવા જોઈએ. ૬ મહિના સુધી શિશુ માટે માનું દૂધ જરૂરી હોય છે. જે શિશુમાં ન્યુમોનિયા થવાનું જોખમ ઘટાડે છે.
هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...