સુપ્રિમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં મનમોહન સિંહની કોંગ્રેસ સરકારે બનાવેલા કાયદા ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેંસ એક્ટ ૨૦૧૨’ (પોસ્કો એક્ટ) અંતર્ગત પોતાની વ્યાખ્યા આપી છે કે કાયદા પ્રમાણે ન માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી તૈયાર કરવી ગુનો છે, તેને ફોન કે કમ્પ્યૂટર પર મૂકવી કે જોવી પણ ગુનો છે.
પોસ્કો એક્ટની કલમને ખૂબ કમજોર માનીને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને બિલકુલ બંધ કરી દેવાના પ્રયાસમાં સુપ્રીમ કોર્ટની ૨૦૦ પાનાની વ્યાખ્યા એક રીતે કાયદાને કડકાઈથી લાગુ કરવાનો પ્રયાસ છે.
ચાઈલ્ડ પોર્ન દુનિયાભરમાં સમાજ, સરકાર અને બાળકોની સલામતીમાં વ્યસ્ત લોકો માટે એક મોટો પડકાર છે. કરોડો લોકોને સેક્સમાં જોકે બાળકો સાથે કરવા કે તેમની સાથે થતું સેક્સ જોવામાં મળે છે, તે ખૂબ ગંદું હોવા છતાં પણ ખૂબ કિંમતી છે. લાખો બાળકોને ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં હોમેલા છે અને ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂટ ભલે ને છોકરો હોય કે છોકરી, ખૂબ મોંઘા ભાવે મળે છે.
કેથલિક ચર્ચ દર વર્ષે અબજો ડોલર તે બાળકોનાં માતાપિતાને વળતરમાં આપે છે જેમનું ઈસાઈ સ્કૂલોમાં ઈસાઈનો છોગો પહેરીને પ્રીસ્ટ સેક્સ્યુઅલ એબ્યુઝ કરે છે.
એક વિશાળ બજાર ચાઈલ્ડ ટ્રાફિકિંગનું છે જેમાં દુનિયાભરમાંથી માસૂમ બાળકો કિડનેપ કરવામાં આવે છે અને તેમને સેક્સુઅલ હવસ પૂરી કરવા માટે આ ધંધામાં મારપીટ કરીને ધકેલવામાં આવે છે. આ બાળકોને એ પણ નથી ખબર પડવા દેવામાં આવતી કે તેમને ક્યાંથી ઉઠાવવામાં આવ્યા અને ક્યાં લઈ આવવામાં આવ્યા.
તેની ડિમાન્ડ એટલી વધારે છે કે તેના ધંધામાં જોખમ ભલે હોય પણ નફો તગડો છે.
મદ્રાસ હાઈકોર્ટે થોડા સમય પહેલાં કહ્યું હતું કે બાળકોને લઈને સેક્સ્યુઅલ ફિલ્મ બનાવવી કે વેચવી અપરાધ છે પણ માત્ર પોતાના જોવા માટે. તમારા મોબાઈલમાં રાખવા પર કોઈ ગુનો નથી બનતો. સુપ્રીમ કોર્ટે નવા ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાર્ક વેબ પરથી ડાઉનલોડ કરીને પોતાના મોબાઈલમાં રાખવા પર પણ ગુનો જણાવ્યો છે.
هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો