૩૯ વર્ષની ઈરાની શાહ અરીસા સામે બેસીને સ્વયંને નિહાળી રહી હતી. તેણે જોયું કે તેના ફેસ પર પડેલા રિંકલ્સ ડાર્ક થઈ ગયા છે. તેને જોઈને ચિંતા કરવા લાગી.
એટલામાં ઈરાનીનો હસબન્ડ વિરાટ રૂમમાં આવ્યો. તેણે ઈરાનીને અરીસા સામે બેસેલી જોઈને કહ્યું, “તું અહીં બેસીને શું જોઈ રહી છે? ખૂબ સુંદર છે ને જે સ્વયંને આ રીતે નિહાળી રહી છે. તારો ફેસ તો જો જરા. કેવો મૂરઝાઈ ગયો છે.’
વિરાટની વાત સાંભળીને ઈરાની ઉદાસ થઈ ગઈ અને ત્યાંથી ઊઠીને જવા લાગી.
રૂમની બહાર જતી ઈરાનીને વિરાટે ટોકતા કહ્યું, “હવે તારી ઉંમર થઈ ગઈ છે. તારા પૂરા ફેસ પર રિંકલ્સ છે અને ધીરેધીરે વધે છે. ૨માને જો ૪૨ ની ઉંમરમાં પણ ૩૨ ની લાગે છે અને એક તું છે ૩૩ ની ઉંમરમાં પણ ૪૭ ની લાગે છે. આપણું હજી એક પણ બેબી નથી અને તેં તારી હાલત એવી બનાવી દીધી છે કે જાણે ૨-૪ બાળક હોય. તારી જાત પર થોડું તો ધ્યાન આપ.'
“હવે તો મારા મિત્રો પણ મને ચીડવે છે. વાતવાતમાં કહી દે છે કે તારી પત્ની તારી મા લાગે છે. તું તારી વાઈફ તરફ કેવી રીતે અટ્રેક્ટ થાય છે? સાચું કહું તો હું હવે તારાથી અટ્રેક્ટ નથી થતો. મને તો તારી સાથે ચાલવામાં પણ શરમ આવે છે.”
સ્વયંને નજરઅંદાજ ન કરો
هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...