બધાની ઈચ્છા હોય છે કે જીવનમાં ક્યારેક એક સુંદર બંગલો હોય, તે બંગલાની બહાર લાંબાલાંબા બોટલપામનાં ઝાડ હોય, તેનાં પાંદડાંમાંથી આવતો સૂર્યનો તડકો, દરવાજાની એક બાજુ ગુલમહોરના લાલ ફૂલોથી લદાયેલું ઝાડ હોય, વિવિધ ફૂલોમાંથી પ્રસરતી ઠંડી સુગંધ. ઘર સુધી આવતા રસ્તાના કિનારે ગુલાબી ફૂલોવાળી બોગનવેલની વાડ. બંગલાના કોટ પર મૂકેલા કૂંડાઓમાં એસ્પેરેગસ, ચાઈના ગ્રાસ, અંબ્રેલા પામ, ફિંગર પામ, ચાઈના પામ, બ્રાયોફાઈલમ સિંગોનિયમ, સદાબહાર, આઈવી, શોભાકારી ડેફનબેચિયા, કેલેડિયમ, પેપરોમિયાના છોડ લગાવેલા હોય.
શું લીલોતરી છે, વિચારતાંવિચારતાં રોમાંચ થઈ રહ્યો હતો કે આટલા સજાવટી છોડવાથી લીલીછમ હવે ઘરની દીવાલો અંદરથી આવતી રજનીગંધાની સુગંધ જાણે ગેટ ખોલીને અંદર આવવાનું મૂક નિમંત્રણ આપી રહી હોય.
આ શું, અહીં સુગંધ વિખેરતા ગુલાબ, પીળા ગલગોટાના ફૂલોની મહેક મદહોશ કરી રહી હતી. વિશ્વાસ કરો જ્યારે પગ ત્યાંની લીલી પોચી લોન પર મૂકશો તો તરત બોલી ઊઠશો કે મજા આવી ગઈ. બગીચો હોય તો આવો જ.
હવે બધાને આવો બંગલો મળવો શક્ય નથી હોતો, કારણ કે શહેરમાં જમીનની અછતના લીધે ઘરમાં બગીચો બનાવવો શક્ય નથી હોતો, પરંતુ જો તમે ફ્લેટમાં રહો છો, તો તમારી બાલ્કની, ઘરની અંદર અથવા સોસાયટીમાં બધા સાથે મળીને આવા બંગલા જેવું સુગંધિત નયનરમ્ય વાતાવરણ બનાવી શકાય છે. જેમની પાસે જગ્યા છે, નાનામોટા પ્લોટ છે તો તેઓ આ બધા ઝાડછોડનો આનંદ લઈ શકે છે.
જાણકારી મેળવો
સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે માહિતી ભેગી કરો. આ જાણકારી તમે કૃષિ અનુસંધાન તથા બાગકામ સંબંધિત ટીવી શો, યૂટ્યૂબ, ઈન્ટરનેટ અથવા મિત્રો પાસેથી પણ મેળવી શકો છો.
ફૂલોવાળા છોડવાની પસંદગી
થોડી કલ્પનાશક્તિ, સમજ, અનુભવી માળી અને તમારી ગ્રીન ફિંગર્સની જરૂર છે. તમને જણાવી દઈએ કે રંગબેરંગી વાતાવરણ મેળવવા માટે છોડવાની પસંદગી એવી રીતે કરો કે પૂરું વર્ષ ઘરમાં અથવા આસપાસ ખીલતા રહે. છોડવાની દેખરેખ પણ વધારે રાખવી ન પડે અને લીલોતરી તથા સુંદરતા પણ જળવાઈ રહે.
ગરમી અને વરસાદના છોડ : આ છોડ રંગબેરંગી ફૂલ આપશે.
પોટુલાકા : લાલ, પીળા, સફેદ, ગુલાબી, કેસરી, જાંબુડી ફૂલ આપશે.
هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો