Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Lok Patrika Ahmedabad zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Lok Patrika Ahmedabad
In dieser Angelegenheit
22 June 2024
જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય : વજુભાઇ
વજુભાઈનું નિવેદન વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના પ્રવકતા કહ્યું, ગુજરાતમાં આજકાલથી નહીં વર્ષોથી ભ્રષ્ટાચાર થાય છે. પૈસા આપ્યાં વિના કોઈ કામ થતું નથી
1 min
૩૧ જૂન સુધી ૧૦ દિવસની ટ્રાફિક ડ્રાઈવનું આયોજન
અમદાવાદ શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો જેલ થશે, પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે
1 min
રાજ્યમાં બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
જમીનમાં મૂળ માલિકોના બોગસ મરણ દાખલાના આધારે બોગસ પેઢીનામાં તૈયાર કરીને કૌભાંડ કરાયું તપાસનો ધમધમાટ શરૂ કરાયો એક નાયબ મામલતદાર અને એક મહિલા તલાટી સહિત કુલ ૧૬ ભેજાબાજો સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ
1 min
રાજકોટ અગ્નિકાંડ : ફાયર સહિતના ચાર વિભાગોની લાપરવાહી સામે આવી
અગ્નિકાંડનો સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત
1 min
ગોધરામાં નીટની પરીક્ષામાં ‘ચોરી' કરાવવાના કૌભાંડમાં એનટીએની ભૂમિકા શંકાના ઘેરામાં
નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો એનટીએએ કયા કારણોસર ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યુ તે દિશામાં તપાસની માગ કરવામાં આવી
1 min
જય જગન્નાથ ! અમદાવાદમાં ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
ગૃહ રાજ્ય મગાઅ સુરક્ષાના લાઘા હિસાબ ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં હાજરી આપીને આશીર્વાદ લે છે
1 min
આઇટીબીપીના જવાનોથી લઇને સ્કૂલના બાળકો નેતાઓ,અભિનેતાઓ યોગ કરતા નજરે પડ્યાં
વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી
1 min
આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ બાદ, હવે ફર્નિચરને લઈને લડાઈ
વાયએસ જગન મોહન રેડ્ડીને પાંચ વર્ષના શાસન પછી સત્તા પરથી હટાવી
1 min
નીટ કેસમા આરજેડી સાંસદ મનોજ ઝા પર નિશાન સાધ્યું
મોટા લોકોનું નેટવર્ક બચાવવાનો પ્રયાસ...'
1 min
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિમાં સીએમ પદને લઈને ખેંચતાણ
ચૂંટણીમાં જીત બાદ મહાવિકાસ અઘાડીના નેતાઓ ઉત્સાહિત એનડીએ ગઠબંધન મહાગઠબંધનમાં સીએમ પદ માટે શિંદે જૂથ અજિત પવાર જૂથ, અને ભાજપ વચ્ચે જંગ
1 min
હરિયાણા દિલ્હીને પૂરું પાણી આપી રહ્યું છે, અછતનું કારણ આપ સરકારનું ગેરવહીવટ છે
મંત્રી અભય યાદવે દાવો કર્યો યાદવે ભાજપ શાસિત હરિયાણા દિલ્હીને પાણીનો જરૂરી હિસ્સો પૂરો પાડતું નથી તેવા દિલ્હી સરકારના આક્ષેપને “પાયાવિહોણા” અને “તથ્યોની બહાર” તરીકે નકારી કાઢ્યો હતો
1 min
સોનમ બાજવા ફિલ્મનો ખર્ચ ઘટાડવા જાતે મેકઅપ અને સ્ટાઇલિંગ કરે છે
૩૪ વર્ષનાં સોનમ પંજાબી ઇન્ડસ્ટ્રીનાં સૌથી વધુ ફી લેતા એક્ટ્રેસ છે
1 min
વિવાદાસ્પદ દૃશ્યો દૂર કરવાની શરતે હાઈકોર્ટે ‘હમારે બારહ’ને મંજૂરી આપી
અનુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ'ની રિલીઝને પડકારતી અરજીના પગલે મુંબઈ હાઈકોર્ટે રિલીઝ પર સ્ટે લગાવ્યો હતો
1 min
૧ રૂપિયો લઈ પોતાની એરલાઇન ચલાવવા નીકળ્યો અક્ષય કુમાર
‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ
1 min
હંમેશા પ્રિટી ઝિંટા જેવા બનવાનો પ્રયાસ કરું છું: તાપસી પન્નુ
હું પ્રિટી ઝિંટા જેવી લાગું છું એટલે બોલિવૂડમાં આવી
1 min
શ્રદ્ધા કપૂરે પહેલી વખત રાહુલ મોદી સાથેના સંબંધો જાહેર કર્યા
‘સ્ત્રી ૨' ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે
1 min
ભીષણ ગરમીનો કાળો કહેર । હજ યાત્રામાં મૃતકોની સંખ્યા હવે ૧૦૦૦ને પાર થઈ ગઈ
અડધાથી વધુ નોંધણી વગરના શ્રદ્ધાળુઓ ૧૦ દેશોએ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન ૧૦૮૧ લોકોના મોત થયાની સૂચના આપી છે, મૃત તીર્થયાત્રીઓને દફનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ
1 min
અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ગરમી
લોકોને બહાર ન નીકળવાની સલાહ
1 min
દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ નેવીને નિશાન બનાવી નૌકાદળો પર હથોડી અને છરી વડે હુમલો
ચીને ગલવાન જેવા હુમલાનું પુનરાવર્તન કર્યું ચીની સૈનિકોએ અમારા નૌકાદળના સૈનિકોને સેકન્ડ થોમસ શોલ ખાતે તૈનાત સૈનિકોને ખોરાક અને શસ્ત્રો સહિતનો પુરવઠો લઈ જવાથી રોકવાનો પ્રયાસ કર્યો અને બોટ પર હુમલો કર્યો
1 min
શું કિમ જોંગ ઉનની સેના યુક્રેન સામેના યુદ્ધમાં ઉતરશે?
રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી દુનિયા ડરી ઉત્તર કોરિયાની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક સમજૂતી
1 min
મારા ના ૩૩ તમિલનાડુ નકલી દારૂ કેસમાં મૃત્યુઆંક ૪૦ પર પહોંચ્યો
વિધાનસભામાં ભારે હોબાળા અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
1 min
અનામત પર હાઈકોર્ટના નિર્ણયથી વિપક્ષને મળી તક, હવે નીતીશના પગલા પર નજર
પટણા હાઈકોર્ટે બિહારમાં અનામત ૫૦ થી વધારીને ૬૫ ટકા કરવાના નિર્ણયને રદ કરી દીધો છે, બિહારમાં અનામત મર્યાદા વધારવા પર હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે વિપક્ષે નીતિશ કુમાર પર ઝડપથી દબાણ વધારવાનું શરૂ કરી દીધું
1 min
સ્વિસ બેંકમાં ભારતીયોનું નાણું ૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું
રકમ ૭૦ ટકા ઘટીને ૯૦૦૧ કરોડ થઈ ગઇ નાણાકીય સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલ નાણાં ૭૦ ટકા ઘટીને ૨૦૨૩માં ૧.૦૪ અબજ સ્વિસ ફ્રેંક એટલેકે રૂપિયા ૯,૦૦૧ કરોડના નીચલા સ્તરે પહોંચ્યા
1 min
પ્રિયંકા ચોપરાની નેયૂયોર્કમાં આવેલી રેસ્ટોરાં ‘સોના' બંધ થવા જઈ રહી છે
ભારતીય વાનગીઓને આધુનિક રીતે પીરસવા માટે જાણીતી હતી
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Verlag: Lok Patrika Daily Newspaper
Kategorie: Newspaper
Sprache: Gujarati
Häufigkeit: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital