Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Lok Patrika Ahmedabad zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Lok Patrika Ahmedabad
In dieser Angelegenheit
Lok Patrika Daily 11 Sept 2024
ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી
છાટાઉદપુર, નમદામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું
1 min
રાજકોટમાં બાપ્પાને ૬૦ લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર
ગણપતિ બાપા મોરીયા છષ્ઠ વાળા ડોમમાં ગણપતિ દાદાની ૯ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
1 min
ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે નવી હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ શરૂ કરાઈ
પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લાવાશે રાજ્યના ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે.
1 min
માર્ગોના કામ માટે ધારાસભ્ય દીઠ બે કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી મળી
માર્ગોને લઈને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવામાં આવશે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કરાશે
1 min
એલ.જી. હોસ્પિટલમાં સિકયોરિટી ગાર્ડની દાદાગીરી
સતત વિવાદોમાં રહેતી એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી
1 min
તમન્નાનો ડરઃ તે પણ માતા-પિતા જેવી બની જશે
‘સ્ત્રી ૨'માં તેના સ્પેશિયલ એપિયરન્સે દરેકનું ધ્યાન ખેંચ્યું
1 min
સિદ્ધાર્થ ચતુર્વેદી-માલવિકા મોહનનનો ડાન્સ જોતાં રહી જશો
બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી એની અપ કમિંગ ફિલ્મ યુધ્રાને લઇને સતત છવાયલો રહે છે.
1 min
ચિત્રાંગદા-મિલિંદ સોમણ મેદાનની નહીં, મગજની રમતમાં ખેલાડી બનશે
હિન્દી ફિલ્મોમાં સ્પોર્ટ્સ માટેનું વળગણ વિખ્યાત છે
1 min
ઝહીર ઇકબાલે બાપ્પાની આરતી ઉતારી, સોનાક્ષી પર ઉઠ્યાં અનેક સવાલો
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ આ દિવસોમાં હેપ્પી મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યાં છે.
1 min
‘બાબુજી’એ દારૂ ના પીધો હોય, ત્યારે સંસ્કારી રહેઃ હિમાની શિવપુરી
૨૦૧૮-૧૯માં મી ટુ ઝુંબેશ દરમિયાન આલોક નાથ પર આરોપ લાગ્યા હતા, ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં ‘બાબુજી'ના રોલ માટે આલોક નાથને ઓળખવામાં આવે છે
1 min
‘રામાયણ’માં અભિનેતા રણબીર કપૂરનો હશે ડબલ રોલ
અમિતાભ બનશે જટાયુનો અવાજ
1 min
મારા માટે આરાધ્યા...' ઐશ્વર્યાએ કયી મોટો ખુલાસો
શ્વેતાને પૂછ્યું કે ઐશ્વર્યાની કઇ વાત તમને ગમતી નથી?
1 min
શાહરુખ ખાનને હારથી સન્ન નફરત છે : ઝાયેદ ખાન
શાહરૂખ ખાન અને સુષ્મિતા સેન સ્ટારર ફિલ્મ મેં હૂં ના’ વર્ષ ૨૦૦૪માં રિલીઝ થઈ હતી.
1 min
પના મોત, અનેક મુસાફરો દટાયા હોવાની આશંકા
કેદારનાથ હાઈવે પર ભારે ભૂસ્ખલન
1 min
દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ દેશદ્રોહ સમાન છે : શિવરાજ સિંહ
રાહુલ ગાંધીના નિવેદન પર અમેરિકામાં હંગામો કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અમેરિકામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું
1 min
અમે માત્ર આરક્ષણ ખતમ કરવા વિશે જ વિચારી શકીએ છીએ...
રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું નાણાકીય આંકડાઓ જુઓ તો આદિવાસીઓને ૧૦૦ રૂપિયામાંથી ૧૦ પૈસા મળે છે, દલિતોને ૧૦૦ રૂપિયામાંથી ૫ રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ રૂ સમાન રકમ : રાહુલ ગાંધી
1 min
ચીને ફરી એકવાર તાઈવાન બોર્ડર પાસે સત્તર લશ્કરી વિમાન મોકલ્યા
ચીન અને તાઈવાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે સૈન્યએ અહેવાલ આપ્યો કે ૧૦માંથી બાર એરક્રાફ્ટ તાઈવાન સ્ટ્રેટની મધ્યરેખાને પાર કરીને તાઈવાનના ઈસ્ટર્ન એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ્યા હતા
1 min
કંગના રનૌતે પોતાનો બંગલો ૩૨ કરોડ રૂપિયામાં વેચ્યો
સપ્ટેમ્બર ૨૦૧૭માં આ બંગલો ૨૦ કરોડ રૂપિયામાં ખરીધો હતો
1 min
ઇમરાનના કેસમાં યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવશે ।
પાકિસ્તાનના માહિતી પ્રધાને પીટીઆઈના શક્તિ પ્રદર્શન પછી કહ્યું એક દિવસ પહેલા, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના કાર્યકરો અને નેતાઓએ ઇસ્લામાબાદમાં એક જાહેર રેલી યોજી હતી
1 min
ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યા સાથે બાપ્પાના દર્શન કર્યા
ગણેશ પંડાલમાંથી બહાર નીકળતા ત્રણેયની તસવીરો અને વીડિયો હવે વાયરલ થઈ રહ્યા છે.
1 min
ભાજપના કાર્યકરો નારાજ । વેપારીઓએ પણ દિલ્હી સરકાર સામે મોરચો ખોલ્યો
ફટાકડાના વેચાણ પર પ્રતિબંધથી દિલ્હી સરકારે તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો । આ પ્રતિબંધ ૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી અમલમાં રહેશે
1 min
ચીનમાં કેટલાક શહેરોમાં વિદેશી હોસ્પિટલો ખોલવાની તૈયારીઓ
કોર્પોરેટ હાઉસ રોકાણ કરવા તૈયાર ભારતીય અને વિદેશી કોર્પોરેટ્સને ચીનમાં રોકાણ કરવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે
1 min
ખોટા રવાડે ચઢેલા ૧૯ વર્ષના યુવકની લાખોની કિંમતના પ્રતિબંધિત પાઉડર સાથે ધરપકડ
દોઢ મહિનાથી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનું ખુલ્યું આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો
1 min
ગુજરાતમાં ડ્રાઈવીંગ વખતે મામુલી માત્રામાં પણ શરાબ સેવનની છૂટ્ટ ન મળી શકે :હાઈકોર્ટ
વિમા કંપનીએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો સ્પષ્ટ નોંધ સાથે ગુજરાત હાઈકોર્ટે વાહન માલીકની અરજી ફગાવી દીધી
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Verlag: Lok Patrika Daily Newspaper
Kategorie: Newspaper
Sprache: Gujarati
Häufigkeit: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital