Akram Youth Gujarati - ભારતીય સંસ્કૃતિ ભાગ-૨Add to Favorites

Akram Youth Gujarati - ભારતીય સંસ્કૃતિ ભાગ-૨Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Akram Youth Gujarati zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50%
Hurry, Offer Ends in 12 Days
(OR)

Nur abonnieren Akram Youth Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Geschenk Akram Youth Gujarati

In dieser Angelegenheit

હિન્દુસ્તાનની સસ્કૃતિ માનવ સસ્કૃતિ જેટલી જૂની છે. આ સન્માનનીય ભારતીય સમાજનુ
હાર્દ સશક્ત પૌરાણિક સસ્કૃતિમાં ધબકે છે. ભારત દેશ ભવ્ય મદિરો, વિશાળ હિમાલય, રાજકારણ,
બોલીવુડ કે ક્રિકેટથી ઘણો વિશેષ છે. વિભિન્ન પરપરાગત μત્સવો, તહેવારો, લોકનૃત્યો, ધાર્મિક
રિવાજો અને વિધિઓ, જુદીજુદી ભાષાઓ અને બોલીઓ, જીવનમાં વણાયેલા μચ્ચ મૂલ્યો, વગેરે, આ
વિશાળ સ્વતત્ર દેશની સાસ્કૃતિક વિવિધતા દર્શાવે છે.
ભારતીયોમાં પેઢી દર પેઢી ચાલ્યા આવતાં નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક જ્ઞાન, આ દેશની
ગર્વ લેવા યોગ્ય અમૂલ્ય મૂડી છે. આવી સાસ્કૃતિક ધરોહરમાનુ એક છે યોગનુ વિજ્ઞાન, જેમાં માત્ર
વ્યાયામનો જ નહીં પરતુ અધ્યાત્મ(કે જે યોગ વિજ્ઞાનનુ અભિન્ન પાસુ છે)નો પણ સમાવેશ કરવામાં
આવ્યો છે. આ વિજ્ઞાનને હવે આતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળી છે અને “યુનેસ્કો” એ એને
“ભારતીય અમૂર્ત સાસ્કૃતિક વારસા” તરીકે સ્થાન આપ્યુ છે.
ભારતમાં હજારો વર્ષો સુધી જેનુ પાલન થતુ આવ્યુ છે એવી μચ્ચ પ્રથાઓમાની એક છે આશ્રમપ્રથા.
આશ્રમપ્રથા, માનવ જીવનને ચાર તબક્કાઓમાં વહેંચીને μત્તમ જીવનશૈલી જીવવાની કળા પર
આધારિત છે, જેનો મૂળ μદ્દેશ્ય આત્માનો વિકાસ છે. આપણો આ અક આ રસપ્રદ ભારતીય
સસ્કૃતિની વિશેષતાની ઝાખી કરાવે છે.
‘ભારતીય સસ્કૃતિ’ના આ બીજા અકમાં પણ અનેક આધ્યાત્મિક ગુરુઓની ભૂમિ એવા
ભારતની ઘણીબધી રસપ્રદ અને ગહન જાણકારીનો સમાવેશ કરેલ છે. તમને બધાને આ અકમાં મજા
આવશે એ આશા સાથે, જય સચ્ચિદાનદ!

Akram Youth Gujarati Magazine Description:

VerlagMahavideh Foundation

KategorieReligious & Spiritual

SpracheGujarati

HäufigkeitMonthly

BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital