Akram Youth Gujarati - દાદા મારા જીવનમાં Add to Favorites

Akram Youth Gujarati - દાદા મારા જીવનમાં Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Akram Youth Gujarati zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50%
Hurry, Offer Ends in 12 Days
(OR)

Nur abonnieren Akram Youth Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Geschenk Akram Youth Gujarati

In dieser Angelegenheit

કલ્પના કરો કે તમારે તમારા નજીકના મિત્ર સાથે ઝઘડો થયો, એની સાથે સમાધાન પણ થાય છે
અને તમે ફરી નવેસરથી બધું શરૂ કરવા માગો છો, પણ ઊભા રહો, આખરે રાત્રે જ્યારે તમે સૂવા જવાનું
નક્કી કરો ત્યારે નકારાત્મક વિચારો, કાયમી ધોરણે ફરી ફરી તમને વળગીને જ રહે છે અને તમે ભાગ્યે
જ સૂઈ શકો છો. હવે શું ? ધારો કે તમારી પરીક્ષાઓ નજીક આવી રહી છે અને તમે પોતાને તનાવગ્રસ્ત
અનુભવો છો, તમારે એમાંથી પાર ઊતરવું છે, પણ જયારે એના માટે તૈયારી કરવાની શરૂઆત કરવા
જાઓ ત્યારે તમારું ધ્યાન એમાં ઓછું હોય અથવા સદંતર ન પણ હોય, તો શું કરવું ? અમુક બાબતો
આપણો પીછો છોડતી નથી, સમય જતાં એ ગાઢ બનતી જાય છે. જે આખરે આપણને નિરાધાર બનાવી દે
છે. તમને એવું લાગ્યું કે તમે આમાંની એક કે બધી પરિસ્થિતિઓમાં ક્યારેય જકડાયા છો ?
જો હા,
તો અમારી પાસે એનો ઉપાય છે અને તે એ છે કે તમારા રોજિંદા જીવનમાં તમે પૂજ્ય દાદાશ્રી સાથે
સંલગ્ન રહો. હા, સમયના અભાવનો પ્રશ્ન તો છે જ, પણ એનો પણ અમારી પાસે ઈલાજ છે. આ અંકના
પાના ફેરવો (વાંચો) અને તમને જણાશે કે જ્ઞાનીના સાનિધ્યમાં રાખતા સાધનો જેવા કે ત્રિમંત્ર, નવ
કલમો, પ્રતિક્રમણ વગેરે તમારો બહુ સમય નથી લેતાં, પણ બદલામાં વ્યક્તિ એમાંથી જે સુખ, સંતોષ અને
શાંતિ પામે છે તે અનુપમ છે. આ પ્રયત્ન આદરવામાં તમે તમારી જાત પ્રત્યે ઋણી રહેશો.
અમે તમારા તરફથી પ્રતિસાદ સાંભળવા ઉત્સુક રહીશું. આ વાંચી રહ્યા બાદ આ હલ બાબત
તમારા વિચારો જરૂરથી જણાવશો.

Akram Youth Gujarati Magazine Description:

VerlagMahavideh Foundation

KategorieReligious & Spiritual

SpracheGujarati

HäufigkeitMonthly

BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital