Akram Youth Gujarati - આળસ
Akram Youth Gujarati - આળસ
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Akram Youth Gujarati zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99 $49.99
$4/monat
Nur abonnieren Akram Youth Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In dieser Angelegenheit
તમારા મતવ્ય પ્રમાણે એક આદર્શ દિવસ કેવો હોય? સવારે વહેલા ઊઠવુ, કસરત કરવી, સમયસર
કાૅલેજ પહોંચવુ, છેલ્લી તારીખ પહેલાં એસાઇન્મેન્ટ પૂરાં કરવા, ઘરના કામો માટે સમય કાઢવો; બરાબર ને?
આ બધાં કાર્યોની અગત્યતા હોવા છતાં આપણે ક્યારેય એને સમયસર પૂરાં નથી કરતા, કારણ કે, કદાચ,
આપણે બહુ આળસુ છીએ. આપણે ઘણીવાર નથી બોલતા કે, “હુ કંટાળી ગયો છુ! ”
ઘણી મહાન વ્યક્તિઓએ આળસની આડ અસરો વિષે સમજાવ્યુ છે, તેમ છતા, આપણા સમાજમાં
સુસ્ત અને શિથિલ વ્યવહાર લગભગ બધે જ જોવા મળે છે. આ કારણોસર આપણને આળસુ હોવાનુ કબૂલ
કરવામાં સકોચ નથી થતો. એટલુ જ નહિ, કેટલાક લોકો તો એનો ગર્વ લે છે. આમ છતા, મને પૂરો વિશ્વાસ
છે, કે તમે, એક વાર, આળસની આડ અસર અને એમાથી બહાર નીકળવાના સરળ μપાયોને સમજી લેશો,
તો કાર્ય કરવાની ક્ષમતા હોવા છતા, કાર્ય નહિ કરવાની વૃત્તિમાથી બહાર નીકળવા માટે તમે જરૂર પગલાં
લેશો.
દાદાજી કહેતા કે, “કાટા પર સૂઈ રહેવુ એને કંટાળો કહેવાય”. આ અકમા, આળસના વિવિધ
પાસાઓ અને એમાથી બહાર નીકળવાના રસ્તાઓ દર્શાવવાની અમે કોશિષ કરી છે. આ જાણકારી મેળવ્યા
પછી તમે નક્કી કરી શકશો કે, કયો વિકલ્પ યોગ્ય છે, દાખલા તરીકે, મોડુ સબમિશન કરીને ટીચરનો
ગુસ્સો સહન કરવો કે સમયસર કામ પતાવીને કામ પતાવ્યાનો સતોષ માણવો.
આશા છે કે આ અકમાં દર્શાવેલી પરિસ્થિતિઓને તમે તમારા જીવન સાથે સાકળી શકશો અને
તમારા પ્રશ્નોના રસપ્રદ μકેલ મેળવી શકશો.
જય સચ્ચિદાનદ!
Akram Youth Gujarati Magazine Description:
Verlag: Mahavideh Foundation
Kategorie: Religious & Spiritual
Sprache: Gujarati
Häufigkeit: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital