Madhya Gujarat Samay - August 03, 2022Add to Favorites

Madhya Gujarat Samay - August 03, 2022Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Geschenk Madhya Gujarat Samay

In dieser Angelegenheit

August 03, 2022

નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત 12 સ્થળે ઇડીના દરોડા

સોનિયા, રાહુલની પૂછપરછ બાદ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસની મુશ્કેલી વધી: કોંગ્રેસે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો

નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત 12 સ્થળે ઇડીના દરોડા

2 mins

સંજય રાઉતના કેસમાં પોલીસે ફરિયાદી પાસે મળ ઓડિયો રેકોર્ડિંગ માંગ્યું

ફોન કરનાર વ્યક્તિની ઓળખ માટે ઓડિયોને ફોરેન્સિક લેબમાં મોકલાશે

સંજય રાઉતના કેસમાં પોલીસે ફરિયાદી પાસે મળ ઓડિયો રેકોર્ડિંગ માંગ્યું

1 min

કોમનવેલ્થમાં ભારતની મહિલા લોન બોલ ટીમે ઐતિહાસિક ગોલ્ડ જીત્યો

ટેબલ ટેનિસ મેન્સ ટીમે ગોલ્ડ, વેઈટલિફ્ટિંગમાં વિકાસે સિલ્વર મેળવ્યો

કોમનવેલ્થમાં ભારતની મહિલા લોન બોલ ટીમે ઐતિહાસિક ગોલ્ડ જીત્યો

1 min

‘અહંકારી રાજા’ની છબી ચમકાવવા અબજો રૂપિયાનો ખર્ચ : રાહુલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુઃઅવાજ દબાવનાર વિરુદ્ધ લડતા રહીશું

‘અહંકારી રાજા’ની છબી ચમકાવવા અબજો રૂપિયાનો ખર્ચ : રાહુલ

1 min

રાજ્યના તમામ ટ્રસ્ટોના કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ

ટ્રસ્ટોને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવા જણાવ્યું

રાજ્યના તમામ ટ્રસ્ટોના કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ

1 min

પત્નીની આત્મહત્યા કેસમાં પતિની જામીનઅરજી રદ

મૃતકને શારીરિક માનસિક ત્રાસ આપ્યાનું ફલિત થાય છે, જામીન નહીં : કોર્ટ

પત્નીની આત્મહત્યા કેસમાં પતિની જામીનઅરજી રદ

1 min

સરકાર ડેવલપમેન્ટનું એક્ઝિક્યુશન કરે, પરંતુ અંતિમ નિર્ણય ટ્રસ્ટને આધિન રહેઃ અરજદારની રજૂઆત

કાનૂનિ વિવાદ: ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટના મામલે થયેલી જાહેરહિતની અરજીનો મામલો

સરકાર ડેવલપમેન્ટનું એક્ઝિક્યુશન કરે, પરંતુ અંતિમ નિર્ણય ટ્રસ્ટને આધિન રહેઃ અરજદારની રજૂઆત

1 min

સરકારી કર્મીનું મેડિકલ રિઇમ્બર્સમેન્ટ યંત્રવત રીતે રદ કરી શકાય નહીંઃ HC

જ્યારે કોઇ કર્મચારીના જીવન અને મૃત્યુનો સવાલ હોય ત્યારે તે પૂર્વ મંજૂરી લેવાની રાહ જોઇ શકે નહી

સરકારી કર્મીનું મેડિકલ રિઇમ્બર્સમેન્ટ યંત્રવત રીતે રદ કરી શકાય નહીંઃ HC

1 min

દારૂડિયો પતિ રોજ માર મારતો, પત્ની આપઘાત કરવા પહોંચી

અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી તેને આશ્રય ગૃહમાં મોક્લી આપી

દારૂડિયો પતિ રોજ માર મારતો, પત્ની આપઘાત કરવા પહોંચી

1 min

બોગસ પાસપોર્ટ પર વિદેશ ફરવા જતો હરિયાણાનો યુવક ઝડપાયો

કેસ ચાલતા હોવાથી પાંચ લાખમાં બોગસ પાસપોર્ટ બનાવ્યો

બોગસ પાસપોર્ટ પર વિદેશ ફરવા જતો હરિયાણાનો યુવક ઝડપાયો

1 min

દાણીલીમડામાં લાખોની વીજ ચોરી કરનારા બે સામે પોલીસ ફરિયાદ

28થી વધુ જગ્યા ભાડે આપી વીજ ચોરી થતી હતી

દાણીલીમડામાં લાખોની વીજ ચોરી કરનારા બે સામે પોલીસ ફરિયાદ

1 min

યુવતી સાથે લગ્નની લાલચ આપી તબીબે રૂ. 47.50 લાખની ઠગાઈ આચરી

તબીબ હોવાનું કહી ન્યૂ મણિનગરમાં રહેતી ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી અને..

યુવતી સાથે લગ્નની લાલચ આપી તબીબે રૂ. 47.50 લાખની ઠગાઈ આચરી

2 mins

અમિત જેઠવાની હત્યા કેસમાં દીનુ સોલંકીની અપીલ પર 17મીએ સુનાવણી

શિવા સોલંકીની જામીન અરજીનો સીબીઆઇએ વિરોધ કર્યો

અમિત જેઠવાની હત્યા કેસમાં દીનુ સોલંકીની અપીલ પર 17મીએ સુનાવણી

1 min

તોલમાપ ખાતાના ઇન્સ્પેક્ટર રૂ. 600ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા

4 વજનકાંટાના સ્ટેમ્પિંગ કરવાના હોવાથી દરેક વજનકાંટાનો 1500નો વહીવટ લેખે લાંચની માંગણી કરી

તોલમાપ ખાતાના ઇન્સ્પેક્ટર રૂ. 600ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા

2 mins

PTMમાં KYC અપડેટના બહાને ઉપડી ગયેલા 69 હજાર સાયબર સેલે પરત કરાવ્યાં

રાજકોટની મહિલાને સાઇબર ગઠિયાએ પ્લેસ્ટોરમાંથી એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવી લીધો હતો.

PTMમાં KYC અપડેટના બહાને ઉપડી ગયેલા 69 હજાર સાયબર સેલે પરત કરાવ્યાં

1 min

આણંદમાં રાજ્ય બેડમિંટન સ્પર્ધા 2022નો પ્રારંભ

રાજયના યુવાનો રમત-ગમત ક્ષેત્રે અગ્રેસર રહે તે માટેના વાતાવરણનું નિર્માણ ગુજરાત સરકારે કર્યું છે : હર્ષ સંઘવી

આણંદમાં રાજ્ય બેડમિંટન સ્પર્ધા 2022નો પ્રારંભ

1 min

દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે,સંસ્કૃતથી પરિપર્ણ ભાષા કોઈ નથી : આચાર્ય દેવવ્રત

સમારોહ: નર્મદાના નીલકંઠધામ-પોઈચા ખાતે રાજ્યપાલની હાજરીમાં રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો

દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે,સંસ્કૃતથી પરિપર્ણ ભાષા કોઈ નથી : આચાર્ય દેવવ્રત

1 min

નવરાત્રિમાં ગરબાની ટિકિટ પર 18 ટકા જીએસટીનો વડોદરામાં કોંગ્રેસે કર્યો વિરોધ

વિરોધ પક્ષના નેતા અમી રાવતની આગેવાનીમાં આજે કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગરબા રમી જીએસટીનો વિરોધ કર્યો હતો.

નવરાત્રિમાં ગરબાની ટિકિટ પર 18 ટકા જીએસટીનો વડોદરામાં કોંગ્રેસે કર્યો વિરોધ

1 min

ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમતાં તા. ભાજપના ઉપપ્રમુખ, તા.પં.ના સદસ્ય સહિત 6 ઝડપાયા

દરોડામાં જુગારના પટમાંથી રોકડા રૂપિયા 57610, એક કાર અને મોબાઇલ સહીત કુલ રૂપિયા 10,77,610 મુદામાલ કબ્જે કરાયો

ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમતાં તા. ભાજપના ઉપપ્રમુખ, તા.પં.ના સદસ્ય સહિત 6 ઝડપાયા

1 min

પોરબંદરમાં ફાટક પર જ ટ્રેનનું એન્જિન બંધ પડી ગયું : વાહનચાલકો અટવાયા

દોઢ કલાક સુધી ટ્રેન ચાલુ ન થતાં બન્ને બાજુ ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં

પોરબંદરમાં ફાટક પર જ ટ્રેનનું એન્જિન બંધ પડી ગયું : વાહનચાલકો અટવાયા

1 min

અદાણી ડેટા નેટવર્કસે 5G ઓક્શનમાં 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું

આ પ્રથમ 5G મલ્ટિ-બેન્ડ મલ્ટિરાઉન્ડ મલ્ટિ-પ્લેયર સ્પેક્ટ્રમ લિલામીની પારદર્શક અને કાર્યક્ષમ પ્રક્રિયાની આપણે પ્રશંસા કરવી જ જોઈએ

અદાણી ડેટા નેટવર્કસે 5G ઓક્શનમાં 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું

1 min

CAAના કાયદા પ્રીકોશન ડોઝની કામગીરી પૂર્ણ થયાં બાદ ઘડાશેઃ ગૃહમંત્રી અમિત શાહ

રિફ્રૂટમેન્ટ સ્કેમમાં કથિતરીતે સામેલ ટીએમસીના આશરે ૧૦૦ નેતાઓની યાદી આપી

CAAના કાયદા પ્રીકોશન ડોઝની કામગીરી પૂર્ણ થયાં બાદ ઘડાશેઃ ગૃહમંત્રી અમિત શાહ

1 min

કોવિશીલ્ડ, કોવેક્સિન લેનાર પુખ્તોને કોર્બવેક્સના બૂસ્ટર ડોઝની ભલામણ

વેક્સિનનો બૂસ્ટર ડોઝ અગાઉના બે ડોઝ કરતાં અલગ વેક્સિનનો હશે

કોવિશીલ્ડ, કોવેક્સિન લેનાર પુખ્તોને કોર્બવેક્સના બૂસ્ટર ડોઝની ભલામણ

1 min

ન્યુયોર્કમાં મંકીપોક્સથી ગભરાટ, આરોગ્ય કટોકટી જાહેર કરાઈ

ન્યુ યોર્ક સિટી રોગનું કેન્દ્ર છે

ન્યુયોર્કમાં મંકીપોક્સથી ગભરાટ, આરોગ્ય કટોકટી જાહેર કરાઈ

1 min

બલૂચિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં પાક. સૈન્યના 6 અધિકારીના મોત

માર્યા ગયેલા જનરલ સરફરાજ અલી ISIની અત્યંત નિકટ હતાં

બલૂચિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં પાક. સૈન્યના 6 અધિકારીના મોત

1 min

બંગાળના પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજી પર મહિલાએ ચપ્પલ ફેંક્યું

કૌભાંડ કર્યા બાદ પાર્થ ચેટરજી એસી કારમાં ફરી રહ્યો છે

બંગાળના પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજી પર મહિલાએ ચપ્પલ ફેંક્યું

1 min

મોદીએ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ‘ તિરંગા’નું DP મૂક્યું

મેં મારા સોશિયલ મીડિયા પેજિસનું DP બદલ્યું છે અને તમને પણ આવું કરવાની વિનંતી કરું છું

મોદીએ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ‘ તિરંગા’નું DP મૂક્યું

1 min

વિકાસ ઠાકુરે માતાના જન્મદિવસે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

ઠાકુરે 96 કિ.ગ્રા. વર્ગમાં 346 કિ.ગ્રા. વજન ઊંચકીને બીજા ક્રમે રહ્યો

વિકાસ ઠાકુરે માતાના જન્મદિવસે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

1 min

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારતપાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ જંગ

4થી સપ્ટેમ્બરે સુપર ફોરમાં ફરી ભારત-પાક.ની ટક્કર સંભવ, 11 સપ્ટે.એ ફાઇનલ

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારતપાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ જંગ

1 min

પૂનમ યાદવે ઈજા થઈ હોવા છતાં વેઈટલિફ્ટિંગમાં ભાગ લીધોઃ WFI

યાદવ મહિલા 76 કિ.ગ્રા. વર્ગમાં અંતિમ ક્રમે રહી હતી

પૂનમ યાદવે ઈજા થઈ હોવા છતાં વેઈટલિફ્ટિંગમાં ભાગ લીધોઃ WFI

1 min

મેકોયની છ વિકેટ, વિન્ડિઝ ભારત સામે બીજી ટી20 જીત્યું

ભારતના 138, વેસ્ટ ઇન્ડિઝ 19.2 ઓવરમાં 141/5, કિંગના 68

મેકોયની છ વિકેટ, વિન્ડિઝ ભારત સામે બીજી ટી20 જીત્યું

1 min

કોફી વિથ કરણ વિવાદમાં આખરે કરણ, હાર્દિક અને રાહુલને મળી રાહત

મહિલાઓપર કરેલી વિવાદિત કોમેન્ટ્સ બદલ ત્રણ વર્ષ પહેલા કેસ થયો હતો

કોફી વિથ કરણ વિવાદમાં આખરે કરણ, હાર્દિક અને રાહુલને મળી રાહત

1 min

સામંથા સાથેના ડિવોર્સની ચર્ચાને લઈને કંટાળ્યો નાગા ચૈતન્ય

આ કપલે ગત વર્ષે ઓક્ટોબરમાં અલગ થવાનું નક્કી કર્યું હતું

સામંથા સાથેના ડિવોર્સની ચર્ચાને લઈને કંટાળ્યો નાગા ચૈતન્ય

1 min

સેક્ટી ફર્સ્ટઃ ગન લાઈસન્સ બાદ સલમાને બુલેટપ્રૂફ કાર વસાવી

શાહરૂખ, પ્રિયંકા, કંગના,રિતિકે પણ બુલેટપ્રૂફ કાર માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે

સેક્ટી ફર્સ્ટઃ ગન લાઈસન્સ બાદ સલમાને બુલેટપ્રૂફ કાર વસાવી

1 min

અલુના ચાહકો થયા નિરાશ, પુષ્પા 2નું પ્લાનિંગ અભરાઈએ...

બિગ-બજેટ ફિલ્મ સામે ફ્યુચર બોક્સ ઓફિસ કલેક્શન અંગે પ્રોડ્યુસર્સમાં ટેન્શન

અલુના ચાહકો થયા નિરાશ, પુષ્પા 2નું પ્લાનિંગ અભરાઈએ...

1 min

લાલ સિંહ ચઢ્ઢા બાદ અક્ષય કુમારની રક્ષાબંધનના બૉયકોટની વાર્તા શરૂ થઈ

રાઈટર કનિકા અને અક્ષય કુમારની જૂની પોસ્ટના સ્ક્રિનશોટ્સ વાઈરલ થયાં

લાલ સિંહ ચઢ્ઢા બાદ અક્ષય કુમારની રક્ષાબંધનના બૉયકોટની વાર્તા શરૂ થઈ

1 min

ધોતી અને શર્ટમાં રોકીભાઈનો દેશી સ્વેગ

જુનિયર એનટીઆર, નાગા ચૈતન્ય, નાગાર્જુન, રજનીકાંત, ચિરંજીવી જેવા સાઉથના ઘણાં સ્ટાર્સ ધોતી અને શર્ટ પહેરીને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે

ધોતી અને શર્ટમાં રોકીભાઈનો દેશી સ્વેગ

1 min

કઠલાલના લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માતઃ દંપતીનું મોત

નડિયાદથી બાલાસિનોર વતન જતી વેળાએ અકસ્માત નડ્યો

કઠલાલના લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માતઃ દંપતીનું મોત

1 min

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખેડામાં હરિભક્તોની પદયાત્રા

» શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવના ઉપક્રમે મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખેડામાં પદયાત્રાનું આયોજન કરાયું

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખેડામાં હરિભક્તોની પદયાત્રા

1 min

ઈકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઝડપાયો

ખેડા એલસીબીને બાતમીના આધારે શકમંદ ઇસમ નામે દિલાવરભાઇ ઉર્ફે ડી અબ્દુલભાઇ વ્હોરા રહે

ઈકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઝડપાયો

1 min

‘સરદાર થકી એક થયેલું ભારત, હવે શિક્ષણ થકી શ્રેષ્ઠ બનશે’

> શ્રી અરવિંદના દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર ડૉ. અનિર્બાન ગાંગુલીનું સરદાર પટેલ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન યોજાયું

‘સરદાર થકી એક થયેલું ભારત, હવે શિક્ષણ થકી શ્રેષ્ઠ બનશે’

1 min

સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ઉપરથી બે પિસ્તોલ સાથે બે શખ્સો ઝડપાયા

મધ્યપ્રદેશના શખ્સોની તપાસ કરતા તેઓના બન્નેની કમરે એક-એક પિસ્તોલ એમ કુલ ૨ પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે દબોચી લેવામાં આવ્યા હતા

સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ઉપરથી બે પિસ્તોલ સાથે બે શખ્સો ઝડપાયા

1 min

‘e-FIR એપથી પોલીસ વિભાગની વધુ સારી સેવા-વ્યવસ્થાનો નાગરિકોને લાભ મળશે’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આણંદમાં e-FIR લોન્ચીંગ, જાગૃતિ સેમિનાર તથા ઓનલાઈન ક્વિઝનું ઈ-લોન્ચીંગ

‘e-FIR એપથી પોલીસ વિભાગની વધુ સારી સેવા-વ્યવસ્થાનો નાગરિકોને લાભ મળશે’

1 min

અમૂલ દ્વારા ડિજિટલ ફાઇનાન્સિંગ કૌશલ્યો શીખવવાની પહેલ કરાઈ

» જંત્રાલ ગામે પ્રોજેક્ટ કોડ ઉન્નતિનું ઉદ્દઘાટન

અમૂલ દ્વારા ડિજિટલ ફાઇનાન્સિંગ કૌશલ્યો શીખવવાની પહેલ કરાઈ

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen