Madhya Gujarat Samay - November 19, 2022Add to Favorites

Madhya Gujarat Samay - November 19, 2022Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50%
Hurry, Offer Ends in 8 Days
(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Geschenk Madhya Gujarat Samay

In dieser Angelegenheit

November 19, 2022

ઉત્તરાખંડમાં કાર 300 મીટર ઊંડી ખીણમાં પડતા 12 મસાફરોનાં મોત

જોશીમઠ નજીક અકસ્માતઃ બે વ્યક્તિનો આબાદ બચાવ

ઉત્તરાખંડમાં કાર 300 મીટર ઊંડી ખીણમાં પડતા 12 મસાફરોનાં મોત

1 min

સુપ્રીમ ‘બે બાળક’ના નિયમ અંગેની અરજી નકારતાં કહ્યું, આ મામલે સરકાર નક્કી કરે

વસ્તી નિયંત્રણ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સુપ્રીમ ‘બે બાળક’ના નિયમ અંગેની અરજી નકારતાં કહ્યું, આ મામલે સરકાર નક્કી કરે

1 min

11 ઉમેદવાર ડિગ્રીધારી, 5 PG, 2 PhD

અમદાવાદની 16 બેઠક પરના 32 ઉમેદવાર પૈકીના માત્ર 6 ઉમેદવારનું ભણતર ધો.12થી પણ ઓછું નારણપુરાના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે સેપ્ટ યુનિ.માંથી પીજી ડિપ્લોમા ઈન પ્લાનિંગ સુધીનો અભ્યાસ કર્યો છે

11 ઉમેદવાર ડિગ્રીધારી, 5 PG, 2 PhD

1 min

અમદાવાદના 80 વર્ષથી વધુ વય સહિતના 2261 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

વરિષ્ઠ, દિવ્યાંગ અને કોવિડના દર્દી એવા મતદારોએ ઘરેથી મતદાન કરવા દરખાસ્ત કરી અધિકારી અરજીઓની ચકાસણી કરી મતદાન માટે મંજૂરી આપશે

અમદાવાદના 80 વર્ષથી વધુ વય સહિતના 2261 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

1 min

પંકજ પટેલનો નવતર પ્રયોગ રોબોટ થકી પ્રચાર કાર્ય

નડિયાદ બેઠક પર ભાજપના દંડકના હાઈટેક ચૂંટણી પ્રચારથી નાગરિકોમાં કુતુહલ સાથે આશ્ચર્ય

પંકજ પટેલનો નવતર પ્રયોગ રોબોટ થકી પ્રચાર કાર્ય

1 min

મચ્છરજન્ય તાવનાં રોગચાળો ડામવા મ્યુનિ.ની ડ્રાય-ડે ઝુંબેશ

દોઢ લાખથી વધુ મકાનોમાં ચેકિંગ : ૧૩ હજાર જેટલી જગ્યાએથી મચ્છરનાં બ્રિડીંગનો નાશ કરાયો

મચ્છરજન્ય તાવનાં રોગચાળો ડામવા મ્યુનિ.ની ડ્રાય-ડે ઝુંબેશ

1 min

મેટ્રોમાં લોકો મોબાઈલ, વોલેટ, રોકડ ભૂલ્યા

મેટ્રોના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં 46 દિવસમાં બે ડઝન બનાવઃ રૂ. 10000 રોકડા ભરેલી બેગ પરત કરી  પૈસા ભરેલા પર્સ, ક્રેડિટડેબિટ કાર્ડ, લાયસન્સ, બેંક પાસબુક સહિતના દસ્તાવેજ પરત કરવાના બે ડઝન કેસ નોંધાયા

મેટ્રોમાં લોકો મોબાઈલ, વોલેટ, રોકડ ભૂલ્યા

2 mins

મોરબી દુર્ઘટનાના શોક પ્રસ્તાવમાં ભાજપને ઝાટકવાની તક વિપક્ષ કોંગ્રેસે ગુમાવી

» અમદાવાદ મ્યુનિ.બોર્ડમાં મોરબીની દુર્ઘટનામાં કેટલા મરણ થયાં તેનો પણ ઉલ્લેખ નહીં, બે લીટીમાં ખેદ સંવેદના વ્યક્ત કરી દેવાઇ

મોરબી દુર્ઘટનાના શોક પ્રસ્તાવમાં ભાજપને ઝાટકવાની તક વિપક્ષ કોંગ્રેસે ગુમાવી

1 min

પ્રોફેસર-HODને કામકાજના સમયે ફરજિયાત હાજર રહેવા યુનિ.નો આદેશ

» કુલપતિની મુલાકાત દરમિયાન મોટાભાગના પ્રોફેસર, એચઓડી હાજર ન હોવાનું બહાર આવ્યું » ભૂતકાળમાં કુલપતિએ સહી કરવાના મસ્ટર પણ નિર્ધારિત સમય પછી ઓફિસમાં મંગાવી લેતા હતા

પ્રોફેસર-HODને કામકાજના સમયે ફરજિયાત હાજર રહેવા યુનિ.નો આદેશ

1 min

જેટ એરવેઝે અનેક કર્મચારીઓને વગર પગારની રજા પર ઉતાર્યા

બાકીના કર્મચારીઓના વેતનમાં કાપ મૂક્યોઃ નિર્ણય માટે એરલાઈન શરૂ કરવામાં વિલંબને જવાબદાર ગણાવ્યો

જેટ એરવેઝે અનેક કર્મચારીઓને વગર પગારની રજા પર ઉતાર્યા

1 min

અર્થતંત્ર સારી સ્થિતિમાં, છતાં વૈશ્વિક અસર થઈ શકેઃ RBI આર્ટિકલ ઊથલપાથલની

Q2 માં જીડીપી ગ્રોથ 6.1-6.3% રહેશે તો વર્ષનો જીડીપી 7% નિશ્ચિત  વૈશ્વિક અર્થતંત્ર નબળું જણાય છે અને વૈશ્વિક ગ્રોથ સામે જોખમો છેઃ બુલેટિન

અર્થતંત્ર સારી સ્થિતિમાં, છતાં વૈશ્વિક અસર થઈ શકેઃ RBI આર્ટિકલ ઊથલપાથલની

1 min

પાદરા તા. પં.ના પ્રમુખ સહિત 16 સભ્યોએ ભાજપમાંથી છેડો ફાડી દીનમામાને કર્યું સમર્થન

દીનુમામાએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ભાજપમાંથી આપ્યું રાજીનામું

પાદરા તા. પં.ના પ્રમુખ સહિત 16 સભ્યોએ ભાજપમાંથી છેડો ફાડી દીનમામાને કર્યું સમર્થન

1 min

અમદાવાદમાં હવે ઈન્ડી કાર્ટિંગ F1 રેસ જેવો રોમાંચ પૂરો પાડશે

» શીલજમાં 450 મીટરના કાર્ટિંગ ટેકનો શુભારંભ

અમદાવાદમાં હવે ઈન્ડી કાર્ટિંગ F1 રેસ જેવો રોમાંચ પૂરો પાડશે

1 min

ભારત-ન્યુઝીલેન્ડ પ્રથમ ટી20 વરસાદને કારણે ધોવાઈ

» ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઈન્ડોર ગેમ્સ રમીને સમય પસાર કર્યો

ભારત-ન્યુઝીલેન્ડ પ્રથમ ટી20 વરસાદને કારણે ધોવાઈ

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital