Cocktail Zindagi - November - December 2018
Cocktail Zindagi - November - December 2018
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Cocktail Zindagi zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99 $49.99
$4/monat
Nur abonnieren Cocktail Zindagi
In dieser Angelegenheit
આ અંકમાં ઘણાં આકર્ષણો છે. કૃપા જાની-શાહ સફળ સંગીતકાર જોડી સચિન-જિગરની ખાસ મુલાકાત લઈ આવ્યાં છે. તો અંકિત દેસાઈ મહેશ યાજ્ઞિક, કાજલ ઓઝા-વૈદ્ય, વર્ષા પાઠક, શિશિર રામાવત, ગીતા માણેક અને ધૈવત ત્રિવેદી જેવા લેખકો પાસેથી જાણી લાવ્યા છે કે તેમની નવલકથા લેખનની પ્રક્રિયા કેવી હોય છે. આ બધા લેખકોએ તેમના નવલકથા લેખન વિશેની મજેદાર વાતો શૅર કરી છે.
આ અંક માટે રાજુ દવે બૉલીવુડના જાણીતા અભિનેતા યશપાલ શર્માની મુલાકાત લઈ આવ્યા છે તો પ્રતિમા પંડ્યા અને સંજય પંડ્યા પ્રાણીઓ પર થતા અત્યાચાર સામે ઝઝૂમતા એનિમલ લવર્સની મુલાકાતો લઈ આવ્યાં છે. જ્યારે બીના સરૈયા-કાપડિયા એવી વ્યક્તિઓની વાત લઈ આવ્યાં છે કે જેમના માટે દિવાળીનો તહેવાર સામાન્ય દિવસો જેવો જ હોય છે અને એ દિવસે પણ તેમણે કામ પર હાજર થવું જ પડે છે.
આ અંકમાં વિક્રમ વકીલે તેમના પત્રકારત્વના એવા અનુભવોની વાતો શૅર કરી છે, જેમાં તેમણે દિવાળી દરમિયાન ઘર-કુટુંબથી દૂર દિલધડક રિપોર્ટિંગ કરવા જવું પડ્યું હોય તો જય વસાવડાએ તેમને ગમતી, દુનિયાના વિવિધ દેશોની, એવી જગ્યાઓની વાત કરી છે જ્યાં દરેક રાતે દિવાળી જેવો જ માહોલ હોય છે.
આ અંકમાં આપણી જૂની પેઢીના દિગ્ગજ લેખકો ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્યની વાર્તાઓનો સમાવેશ કરાયો છે તો ઓ’હેનરી, સમરસેટ મૉમ અને કૅથરીન મેન્સફીલ્ડ જેવા વિદેશી લેખકોની ક્લાસિક વાર્તાઓ પણ આ અંકમાં વાંચવા મળશે. આ ઉપરાંત વિખ્યાત લેખિકા વર્ષા અડાલજા તથા જાણીતા લેખકો સંજય છેલ, રાઘવજી માઘડ અને પ્રફુલ્લ કાનાબારે આ અંક માટે વાર્તાઓ લખી છે.
આ બધા આકર્ષણો ઉપરાંત કાન્તિ ભટ્ટ, અશોક દવે, કાજલ ઓઝા-વૈદ્ય, બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ અને એમડી આશિષ ચૌહાણ, જયેશ ચીતલિયા, સંગીતા જોશી- સુધીર શાહ અને સુભાષ ભટ્ટ સહિતના જાણીતા લેખકોની નિયમિત કૉલમ્સ તો આ અંકમાં વાંચવા મળશે જ.
Cocktail Zindagi Magazine Description:
Verlag: Wolffberry Pvt. LTD.
Kategorie: Lifestyle
Sprache: Gujarati
Häufigkeit: Monthly
A Premium Life Style Magazine in Gujarati Language with rich and niche content on Monthly periodically.
Real life based stories from Jay Vasavda, Kanti Bhatt, Sanjay Chhel, Jyoti Unadkat, Shishir Ramavat and many more.
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital